- પોરબંદરથી દિલ્હી-સરાય-રોહિલ્લા સુધી 17 ઓક્ટોબરથી સ્પેશિયલ ટ્રેન દોડશે
- કેશોદમાં કોરોના સંક્રમિત દર્દીને પહેરાવવામાં આવેલી PPE કીટ જાહેરમાં ફેંકાઇ
- રાજ્યમાં 4.25 લાખ ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ : જયેશ રાદડિયા
- અમદાવાદ-મુંબઇ વચ્ચે 17 ઓક્ટોબરથી સેન્ટ્રલ ડબલડેકર એસી સ્પેશિયલ ટ્રેન દોડશે
- ભીલાડ પોલીસે દારૂના મુદ્દામાલ સાથે ફિલ્મ જગત સાથે સંકળાયેલા દંપતીની ધરપકડ કરી
- હૈદરાબાદમાં વાવાઝોડું શહેરના ઉત્તર-પશ્ચિમથી 25 કિલોમીટરના અંતરેથી પસાર થયું, 24 કલાકથી ભારે વરસાદ શરૂ
- દિલ્હીની લેડી ઇરવિન કોલેજમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા સોલાર પેનલનું ઉદ્ઘાટન
- ઉત્તર પ્રદેશઃ આરોપી વિકાસ દુબેના હથિયાર સહિત 200 લોકોની આર્મ્સ ફાઇલ ગાયબ
- ડાંગઃ નકટયાહનવત ગામથી મહારાષ્ટ્ર સરહદને જોડતા રસ્તાની હાલત બિસ્માર, સ્થાનિકો પરેશાન
- ભરૂચમાં APMCની સામાન્ય સભા યોજાઇ, કૃષિ કાયદાનો વિરોધ કરાયો
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...