રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કોરોના સંક્રમિત, ટ્વીટ કરી જાણકારી આપી અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જલિપુલેખ બોર્ડર પાસે ચીને તૈનાત કર્યા સૈનિક, ભારતે પણ વધારી સુરક્ષારિયા ચક્રવર્તી સંતાકુકડી રમાવનું બંધ કરેઃ બિહાર DGPમહેબૂબા મુફ્તીની અટકાયતથી લોકશાહીને નુકસાન: રાહુલ ગાંધી1થી 10 નવેમ્બર સુધી UAEમાં મહિલા IPL યોજવામાં આવશેઃ સૌરવ ગાંગુલીચોકીદારને બંધક બનાવી પત્ની અને સગીરા સાથે નરાધમોએ આચર્યું સામુહિક દુષ્કર્મઅયોધ્યા લઈ જઈ રહેલી ચાંદીની ઈંટનું વાપીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વાર સન્માન અને દર્શન કરાયાપાટણમાં ભાજપના કાર્યકરોએ પ્રજાલક્ષી કાર્યો કરી CMના જન્મદિવસની ઉજવણી કરીરાજકોટ: દેરડી કુંભાજીમાં બહેનોને રાખડી બાંધવાની ના પાડતાં પરિવારમાં થઇ મારામારી