- ખાનગી લેબોરેટરી દ્વારા વસૂલાતી ટેસ્ટ ફીમાં રૂપિયા 2000નો ઘટાડો
- 2020ના ડ્રોમાં કનફર્મ થનારને 2021ના હજની પ્રોવિઝનલ યાદીમાં સામેલ કરવા માગ
- ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં કોર્ટે 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- જામનગર જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDOનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, અન્ય કર્મચારીઓમાં ફફડાટ
- જૂનાગઢમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 68, સ્થાનિકોમાં ભય
- અમદાવાદમાં 350 વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ
- ચીને બનાવ્યુ હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા વિરોધ
- મશરૂમની ખેતી અને મબલખ કમાણી, મહિલાઓને આપવામાં આવે છે વિશેષ તાલીમ
- પ્રોફેસર શોભા બગાઇ કહે છે કે CBSEના નિર્ણયથી વિદ્યાર્થીઓને સ્પષ્ટતા મળી
- ઉત્તરાખંડમાં ભારત છેક ચીનની સરહદના છેલ્લા ગામ સુધી રોડ-નેટવર્ક બનાવશે
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - entertainment news in gujarati
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...