ટ્વિટર પર કોંગ્રેસના નેતા અહેમદ પટેલે લખ્યુ હતું કે, ગુજરાતમાં કોરોનાના ટેસ્ટ્ની સંખ્યા સતત ઘટી રહી છે અને એ રાષ્ટ્રીય પોલિસીની વિરુદ્ધ છે. તેના જવાબમાં CM વિજય રૂપાણીએ તત્કાળ ટ્વિટર પર જ જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા ઘટી નથી, પહેલા તેઓ રજૂ કરેલા અંકડાઓનો સ્ત્રોત તપાસી લે, એ વાસ્તવિકતાથી દૂર છે. ટ્વિટની સાથે CM વિજય રૂપાણીએ એક ઇમેજ પણ મૂકી છે,જેમાં સાચા આંકડાઓ અપાયા છે.
ગુજરાતમાં કોરોના ટેસ્ટ્ની સંખ્યા ઘટી નથી, રાષ્ટ્રીય સરેરાશ અને બીજા રાજ્યો કરતા ઉંચી ટકાવારી: CM વિજય રૂપાણી
આવતીકાલે એટલે કે 17 મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે. જે સવારે 8 વાગ્યે શિક્ષણ વિભાગની વેબ સાઇટ www.gseb.org પર જોઇ શકાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આતુરતાનો અંત, આવતીકાલે પરિણામ
ગાંધીનગમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જાહેરાત કરી હતી કે રાજ્યના ગરીબ પરિવારોને મે મહિનામાં ફરીથી વિનામૂલ્યે રાશન અને પશુના લીલા ઘાસચારા માટે રજિસ્ટર ગૌશાળાઓને પશુ દીઠ 25 રૂપિયા સહાય આપવામાં આવશે.
રાજ્ય સરકાર મે મહિનામાં પશુ દીઠ 25 રૂપિયાની સહાય અને જરૂરીયાદમંદોને વિનામૂલ્યે રાશન આપશે
બોમ્બે હાઈકોર્ટે લોકડાઉન વચ્ચે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં રહેતા આદિવાસી સમુદાયને અન્ન અને જરૂરી સુવિધા પૂરી પાડવા જણાવ્યું છે.
હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું - આદિવાસીઓ સુધી જરૂરી સુવિધાઓ પહોંચાડો
છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોના વાઈરસના 438 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.
દિલ્હી કોરોના અપડેટ: 24 કલાકમાં 438 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 6 લોકોના મોત
આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રવાસી મજૂરોને મળવા સુખદેવ વિહાર પહોંચ્યા હતાં. જ્યાં મજૂરોની સમસ્યા વિશે વાતચીત કરી હતી.
રાહુલ ગાંધી મજૂરોને મળવા દિલ્હીના સુખદેવ વિહાર પહોંચ્યા
મહારાષ્ટ્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નાગરિકોના આરોગ્ય સંબંધિત તમામ પ્રશ્નો માટે ગંભીર છે, તો બીજી તરફ નાગરિકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે પણ ભંડોળ આપવામાં આવી રહ્યું છે. હજી પણ લોકો મૂળભૂત આરોગ્ય સેવાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના ધૂલેમાં એમ્બ્યુલન્સના અભાવે પરિવારના સભ્યોએ વાંસની ઝોલી બનાવીને મહિલાને હોસ્પિટલમાં પહોંચાડી હતી.
મહારાષ્ટ્રના ધૂલેમાં એમ્બ્યુલન્સ ન મળતાં સગર્ભા સ્ત્રીને વાંસની થેલીમાં હોસ્પિટલમાં પહોંચાડી
રાહુલ ગાંધીએ લોકડાઉનને લઇને મોદી સરકાર પર ફરીથી હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે, રસ્તા પર ચાલનારા પ્રવાસી શ્રમિકોને લોન નહીં પૈસાની જરુર છે. બાળક જ્યારે રડે છે, ત્યારે માં તેને લોન આપતી નથી. તેને ચુપ કરાવવાનો ઉપાય શોધે છે. તેને ટ્રીટ આપે છે. સરકાર સાહૂકારો નહીં, માંની જેમ વ્યવહાર કરવો જોઇએ. આ ઉપરાંત રાહુલ ગાંધી શું કહ્યું જાણો આ અહેવાલમાં...
રાહત પેકેજની ફરીથી સમીક્ષા કરે PM મોદીઃ રાહુલ ગાંધી
ઉત્તર પ્રદેશમાં માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત થયા હતા. જે અંગે દુઃખ વ્યકત કરતાં રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ ટ્વીટ કર્યુ હતું.
ઉત્તરપ્રદેશ: માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત, અનેક ઘાયલ, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
સરકારે લોકડાઉન સમાપ્ત કરવા માટે ત્રણ તબક્કાના અભિગમની રૂપરેખા તૈયાર કરી છે, જે બુધવારથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં આઉટડોર પ્રવૃત્તિઓ પરનાં નિયંત્રણો હળવાં થશે. જો ઇન્ફેક્શનની સંખ્યામાં નવેસરથી વધારો નહીં થાય, તો જૂનમાં કેટલાંક નાનાં ભૂલકાંઓ માટે શાળાઓ ખુલ્લી મૂકાશે, ગૌણ ચીજવસ્તુઓની શોપ્સ પુનઃ ખુલ્લી મૂકાશે. ત્રીજા તબક્કો વહેલામાં વહેલો જુલાઇમાં શરૂ થશે, તેમાં ક્રમશઃ રેસ્ટોરન્ટ્સ, કાફે, પબ, હેરડ્રેસર્સ તથા અન્ય વ્યવસાયોને પુનઃ ખોલવામાં આવશે.
બ્રિટનને રિઓપન કરવાના જ્હોનસનના 3 તબક્કાના પ્લાનથી યુકેનું ભવિષ્ય અદ્ધરતાલ