- પીએમ નરેન્દ્ર મોદીનો પ્રજાજોગ પત્ર
- અરબી સમુદ્ર આગામી 12 કલાકમાં ડીપ ડીપ્રેશન, પોરબંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું
- રાજ્યમાં 20 જિલ્લામાં નવા 372 કેસ, 24 કલાકમાં 20નાં મોત, કુલ 15,944 કોરોના કેસ
- અમદાવાદમાં પૂર્વ ઝોન બાદ ઉત્તર ઝોનમાં કેસની સંખ્યામાં વધારો
- પોરબંદરના પ્રાદેશિક જળ વિસ્તારમાં 1 જૂનથી 31 જુલાઇ સુધી મત્સ્યોઉધોગ પર પ્રતિબંધ
- પોરબંદરમાં કોસ્ટગાર્ડના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તંત્રમાં દોડધામ
- રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
- 'PMJAY અંતર્ગત કોવિડ-19ના પેકેજ અંગે તદ્દન અસ્પષ્ટતા પ્રવર્તે છે'
- લૉકડાઉન 15 જૂન સુધી લંબાઈ શકે છે, પ્લાનની બ્લુપ્રિન્ટ તૈયાર
- ભાજપના વરિષ્ઠ નેતા ભંવરલાલ શર્માનું નિધન, ભૈરવસિંહ શેખાવતના સમયના નેતા હતાં
TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 7 વાગ્યાના ટોપ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... Etv Bharat, GUjarati News, Top News At 7 AM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7401846-819-7401846-1590801846471.jpg?imwidth=3840)
Top News At 7 AM