- ગુજરાતમાં કોરોનાઃ સરકારની નવી નીતિમાં ડિસ્ચાર્જની સંખ્યા ડબલ, કુલ પોઝિટિવ આંક 15572 થયો
- અમદાવાદ જિલ્લામાં 184 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં
- કલોલ, દહેગામમા કોરોનાના એક-એક પોઝિટીવ કેસ નોંધાયાં
- અમદાવાદ-ભાવનગર 44.2 ડિગ્રીએ સૌથી હોટ, ગાંધીનગરમાં તાપમાનના પારો ઉચક્યો
- સુત્રાપાડામાંથી 46 પરપ્રાંતીય શ્રમિકોને મહારાષ્ટ્ર માટે રવાના કરાયા
- મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજનો 78મો પ્રેમાંજલિ પર્વ ઊજવાયો
- ડૉ.રવિ મોહન સૈની પોરબંદરના નવા SP, 14 વર્ષની વયે "કોન બનેગા કરોડપતિ" જુનિયરના વિજેતા હતાં
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કામદારોને રોજગાર આપવાની બનાવી યોજના
- ...જ્યારે સુપ્રીમ કોર્ટે 134 વર્ષ જૂના અયોધ્યા મંદિર-મસ્જિદ વિવાદ પર ચુકાદો આપ્યો હતો
- બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની સુનાવણી 4 જૂનથી શરુ થશે
- હેમા માલિનીએ વિવાદિત જાહેરાત પર સ્પષ્ટતા કરી, આ ઉત્પાદન પર લાગ્યો હતો "રેસિસ્ટ"નો ટેગ
TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 7 વાગ્યાના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @7 AM : વાંચો સવારે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... Etv Bharat, Gujarati News, Top news at 7 AM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7388113-99-7388113-1590715196779.jpg?imwidth=3840)
Top news at 7 AM