રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આવ્યા ફરી વિવાદમાં, પુત્રનું ઉમેદવારી ફોર્મ રખાયું સ્ટેન્ડ બાય અમદાવાદ: ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો કરોડપતિ, થલતેજના ઉમેદવાર હિતેશ બારોટ પાસે રૂ. 33 કરોડથી પણ વધુની મિલકતોજામનગરમાં જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનું શરૂહાર્દિકના મૌનથી પાસ નેતાઓ વિચલિત, ટેકો આપનારા કોંગ્રેસ ઉમેદવારોએ પણ મોં ફેરવ્યુંભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજથી ઉમેદવારીપત્ર ભરવાનું શરૂબનાસકાંઠા મનરેગા કૌભાંડ : સપ્રેડા ગ્રામજનોએ નાયબ કલેક્ટર પાસે ધરણા પર બેસવા માટે માંગી મંજૂરીક્ષય(TB)ના કેસમાં ગુજરાતભરમાં થયો આશ્ચર્યજનક ઘટાડોજામનગરના વૉર્ડ નંબર 5માં સમસ્યા અને તેનો ઉકેલકોરોના ગાઇડલાઇન્સના સંપૂર્ણ પાલન સાથે રાજ્યમાં પ્રથમ સત્રની કોલેજો શરૂવેરાવળ ભાજપના પૂર્વ નગરપતિ સહિતના 50 હોદ્દેદાર-કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ઘારણ કર્યો