- સંત સરોવર સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો, 10 ગામના ભૂગર્ભ જળ ઊંચા આવશે
- ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષા શરૂ, 34 કેન્દ્રો પર 23,000થી વધુ વિદ્યાર્થી આપી રહ્યાં છે પરીક્ષા
- વડોદરાના એક ઘરમાં શ્રીજીની સ્થાપના સાથે કોરોના વોરિયર્સનું ડેકોરેશન કરવામાં આવ્યું
- રાજ્યમાં અગ્નિકાંડ યથાવત, જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાગી ભીષણ આગ
- સુરેન્દ્રનગરના ધલવણા ગામે નદીમાં ફસાયેલા 3 વ્યક્તિઓને ગામજનોએ બચાવ્યા
- મેઘ મહેર: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી મહીસાગર નદી બે કાંઠે
- કોરોનાની મહામારી વચ્ચે આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ
- નેત્રદાન સંબંધિત 8 ગેર માન્યતાઓ
- ભારતીય સેટેલાઇટ એસ્ટ્રોસેટે અંતરિક્ષમાં તીવ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કરી
- ઓઇલ ડ્રમ ભરેલા ટેમ્પો પલટી ગયો, હાઇવે પર ડ્રમ ફંગોળાયા
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ભારતના મહત્વના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS 5 PM