- સ્પેશિયલ વીડિયો કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું- લોકડાઉન નિષ્ફળ રહ્યું
- મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર પર ખતરો? શરદ પવારે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત
- ઈન્ડિયા કોરોના અપડેટ: દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 1.45 લાખને પાર, એક્ટિવ કેસ 80,772
- ઝારખંડ: ધનબાદમાં કાર અકસ્માત, 5 બંગાળીના મોત
- માલદામાં વાવાઝોડામાં 2 વ્યક્તિના મોત
- ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ટ્રિપલ મર્ડરની ઘટના, પોલીસે હાથ ધરી તપાસ
- પૂર્વોત્તર ભારતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
- રાજસ્થાનના બાંસવાડામાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના
- સુરતમાં હીરા યુનિટો પાંચથી છ કલાક શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી
- ગોંડલમાં ગૌરક્ષકો સામે ખોટી ફરિયાદને લઈને શહેરમાં સ્વયંભૂ બંધ
TOP NEWS @1 PM : વાંચો આજના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - તાજા સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @1 PM : વાંચો આજના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7351082-428-7351082-1590478475803.jpg?imwidth=3840)
TOP NEWS @1 PM : વાંચો આજના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...