રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...અઢી માસ બાદ દ્વારકાધીશનું મંદિર ખુલ્યું, શ્રદ્ધાળુઓએ સાવચેતી સાથે દર્શન કર્યા અનલૉક-1 : ભગવાન તિરુપતિના દર્શન કરવા પહોંચ્યા શ્રદ્ધાળુઓSVP હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર, પગાર કાપી લેતા થયા નારાજજમ્મુ-કાશ્મીર: ભારતીય સેનાએ એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યાભગવાન શ્રીકૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ મોરારી બાપુ સામે કેસ દાખલPIBના ડાયરેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, AIIMSમાં દાખલ કરાયામહારાષ્ટ્રના CM ઠાકરેને મળ્યા સોનુ સૂદ, કહ્યું-મતભેદ નથી, તમામ લોકોએ આપ્યો સાથઓડિશામાં ટ્રેનર વિમાન ક્રેશ થયું, દુર્ઘટનામાં બેના મોતમેલેરિયાઃ ભારતમાં રોગચાળો અને મૃત્યુદર જાહેર આરોગ્ય માટે ચિંતાનો વિષયહવાઇ પ્રવાસ કરનારા પેસેન્જરોના ટ્રાફિક ઉપર કોવિડ-19ની અસર