- સુરતઃ રો-પેક્સ ફેરી સર્વિસનું આજે વડાપ્રધાન મોદી કરશે ઇ-લોકાર્પણ
- ખજોદ ખાતે નિર્માણાધીન 'સુરત ડાયમંડ બુર્સ'ની કેન્ડ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ લીધી મુલાકાત
- આજથી અદાણી ગ્રુપે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંભાળ્યું સંચાલન
- 93 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- શિયાળી શરૂવાત થતાં બનાસકાંઠામાં બટાટાનું વાવેતર શરૂ, બિયારણના ભાવ વધતા વાવેતરમાં ઘટાડો
- પટના : પૂર્વ મુખિયા સંજય વર્માની ગોળીમારીને હત્યા, સારવાર દરમિયાન મોત
- ટ્રમ્પ હજુ પણ હાર માનવા તૈયાર નથી કહ્યું અસલી વિજેતા હું જ છું
- અમેરિકા ચૂંટણીઃ જૉ બાઇડને વ્હાઇટ હાઉસની રેસ જીતી, કમલા હેરિસ બનશે ઉપરાષ્ટ્રપતિ
- અમેરિકામાં અબકી બાર બાઈડન સરકાર: બાઈડને ટ્રમ્પને કહ્યું તમે મારા દુશ્મન નથી
- કમલા હેરિસે કહ્યું - "હું આ પદ પર પહોંચનારી પહેલી મહિલા છું પણ છેલ્લી નહીં"
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - મનોરંજનનાસમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS AT 11
- સુરતઃ રો-પેક્સ ફેરી સર્વિસનું આજે વડાપ્રધાન મોદી કરશે ઇ-લોકાર્પણ
- ખજોદ ખાતે નિર્માણાધીન 'સુરત ડાયમંડ બુર્સ'ની કેન્ડ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ લીધી મુલાકાત
- આજથી અદાણી ગ્રુપે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંભાળ્યું સંચાલન
- 93 વર્ષના થયા લાલ કૃષ્ણ અડવાણી, વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી
- શિયાળી શરૂવાત થતાં બનાસકાંઠામાં બટાટાનું વાવેતર શરૂ, બિયારણના ભાવ વધતા વાવેતરમાં ઘટાડો
- પટના : પૂર્વ મુખિયા સંજય વર્માની ગોળીમારીને હત્યા, સારવાર દરમિયાન મોત
- ટ્રમ્પ હજુ પણ હાર માનવા તૈયાર નથી કહ્યું અસલી વિજેતા હું જ છું
- અમેરિકા ચૂંટણીઃ જૉ બાઇડને વ્હાઇટ હાઉસની રેસ જીતી, કમલા હેરિસ બનશે ઉપરાષ્ટ્રપતિ
- અમેરિકામાં અબકી બાર બાઈડન સરકાર: બાઈડને ટ્રમ્પને કહ્યું તમે મારા દુશ્મન નથી
- કમલા હેરિસે કહ્યું - "હું આ પદ પર પહોંચનારી પહેલી મહિલા છું પણ છેલ્લી નહીં"
Last Updated : Nov 8, 2020, 11:47 AM IST