- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં થોડી જ વારમાં કરશે સંબોધન
- વલસાડમાં કલેકટર બંગલો સામે મોડી રાત્રે ટ્રાન્સફરમરમાં આગ લાગતા દોડધામ મચી
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી
- નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુજરાત ચેમ્બર પાસેથી બજેટ અંગે સૂચનો મેળવ્યા, ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચને વધુ પ્રોત્સાહન
- ડીસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોએ શાકભાજી ગૌશાળામાં નાખવાની ફરજ પડી
- ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને મળવા પાત્ર આર્થિક સહાય-સ્કોલરશીપ હજુ ચુકવી નથી: કોંગ્રેસ
- વલસાડના ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર બાદ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
- આણંદ બોરસદ ચોકડી 60 દિવસ માટે યાતયાત માટે બંધ, વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા કલેકટરનું જહેરનામું
- ટેક્નિકલ ખામીના કારણે ગિરનાર રોપ-વે એક કલાક બંધ રહ્યો
- અમદાવાદમાં એક ખાનગી કંપનીના ડિરેક્ટરે આર્થિક સંકડામણને કારણે સાતમાં માળેથી ઝંપલાવી કરી આત્મહત્યા
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - બિઝનેસસમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર