- અનલોક-1 અંગે સરકારે જાહેર કરી ગાઈડલાઇન, હવે સુરક્ષિત રહેવાની જવાબદારી જનતાની
- અનલોક-1: આજથી 200 વિશેષ ટ્રેન શરુ, યાત્રીએ 90 મિનિટ પહેલાં સ્ટેશન પહોંચવું પડશે
- હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાની ચેતવણી આપી
- અમદાવાદ સિવિલની વધુ એક બેદરકારી: દર્દીના મૃત્યુના 15 દિવસ બાદ દર્દીને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કર્યાનો મેસેજ પરિવારને આપ્યો
- માઈક્રો કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ વિસ્તાર માટે AMC દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઇ
- રાજકોટની મેડિકલ ક્ષેત્રે વધુ એક સફળતા, પ્રથમ વખત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ
- રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર, અમદાવાદના 11 વોર્ડનો સમાવેશ
- પુર્વ લદ્દાખમાં ચીની જવાનો સાથેના ઘર્ષણનો વીડિયો બનાવટીઃ ભારતીય સેના
- કોરોના ફેલાવા માટે "નમસ્તે ટ્રંપ" કાર્યક્રમ જવાબદાર: શિવસેનાના સંજય રાઉત
- જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું નિધન, બોલીવૂડમાં શોક
TOP NEWS @10 AM : વાંચો સવારે 10 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - વાંચો સવારે 10 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS