- અમદાવાદ: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા થશે નિવૃત, નવા DGP તરીકે આશિષ ભાટિયાનું નામ મોખરે
- સિવિલની બેદરકારી: 11 દિવસ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધાના પુત્રને ફોનમાં કહેવાયું, તમારી માતાની કન્ડિશન સ્ટેબલ છે
- રાહુલ ગાંધીએ બાંગ્લાદેશના પ્રખ્યાત અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનૂસ સાથેની વાતચીતનો વીડિયો કર્યો શેર, જાણો શું કહ્યું
- પંજાબના તિબઢ ગામમાં એક યુવતીએ લગ્નની ના પાડતાં પ્રેમીએ કર્યો એસિડ હુમલો
- વૈશ્વિક પર્યટન ખોલવા માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી, ખર્ચ વધશે- નિષ્ણાતો
- શિફ્ટિંગ પર CMનો ધારાસભ્યોને નિર્દેશ- બેગ પેક કરીને તૈયાર રાખો
- ગુલકંદ મિલ્કશેકઃ મિલ્કશેકનું આ આનંદદાયક ‘દેશી’ વર્ઝન તમને મજા કરાવશે
- વંદે ભારત મિશન હેઠળ 2800થી વધુ ઉડાનોનું સંચાલનઃ એર ઇન્ડિયા
- સુરતમાં 1લી ઓગસ્ટથી હીરા બજાર હવે 12 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
- કુલભૂષણ જાદવ કેસઃ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં 3 ઓગસ્ટે સુનાવણી
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Latest News
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... TOP NEWS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8239202-thumbnail-3x2-qweo.jpg?imwidth=3840)
TOP NEWS