- મધ્ય પ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત
- દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 48, 916 નવા કેસ, 757ના મોત
- દિલ્હીના લોધી એસ્ટેટમાં ફાયરિંગ, CRPFના ઈન્સ્પેક્ટરે પોતાના સીનિયરને મારી ગોળી
- શ્રાવણ માસમાં તહેવારોને લઇને બજારમાં ઇમ્યુનિટી વધારતી મીઠાઈઓ મળવાની શરૂઆત
- આણંદમાં આજે કોરોનાના 13 નવા કેસ નોંધાયા, કુલ આંક 456 પહોંચ્યો
- મોરબી જિલ્લામાં વધુ 11 કેસ પોઝિટિવ, એકનું મોત
- ડાંગની દીકરીઓને શિક્ષિત કરવા બનાવી શોર્ટ ફિલ્મ, જેને મળ્યો સ્પેશ્યિલ ઍવોર્ડ
- મહેસાણા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
- SRP જવાનની બેદરકારી, જેલમાં મોબાઈલ અને તમાકુ જેવી પ્રતિબંધિત વસ્તુઓ લઈ જતા પકડાયો
- જામ ખંભાળિયામાં વરસાદી પાણીના ખાડામાં નાહ્વા પડતા 4 લોકોના મોત
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 1 વાગ્યા સુધીના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top news at 1 PM