રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ભારતમાં કોરોનાનો કેર, 24 કલાકમાં 24 હજારથી વધુ પોઝિટિવ કેસ, 613 દર્દીના મોત ગુરુપૂર્ણિમાઃ કથાકાર રમેશભાઈ ઓઝાનો ગુરુસંદેશ, જુઓ વીડિયો...ભરૂચમાં 5 વર્ષીય બાળકની હત્યા, અસ્થિર મગજના આરોપીની ધરપકડકાનપુર કાયરિંગ કેસઃ પોલીસ ટીમ પર હુમલો કરનાર અને વિકાસના સાથી કલ્લુની ધરપકડગુરુપૂર્ણિમાએ મેઘરાજા મહેરબાન, વલસાડ-વાપીમાં ધોધમાર વરસાદગુરુપૂર્ણિમાઃ કબીરપંથના મહંત 108 મહંત રોહિતદાસનો ગુરુ સંદેશ, જુઓ વીડિયો...વાપીની સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના શાસ્ત્રી કપિલ જીવનદાસજીનો સંદેશ, જુઓ વીડિયોPM મોદીએ લૉન્ચ કરી આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ, મેક ઇન ઇન્ડિયા તરફ નવી પહેલદિલ્હીમાં બહું ઓછા લોકોને હોસ્પિટલની જરૂરત, 9900 કોરોનાના બેડ ખાલીઃ કેજરીવાલઆસામમાં કોરોના કેર: રાજભવન પરિસર કન્ટેન્મેન્ટ ઝોન જાહેર