- DCGI એ ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસીને મંજૂરી આપી
- ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
- પીએમ મોદી 4 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મેટ્રોલોજી પરિસંવાદમાં સંબોધન કરશે
- અમદાવાદની આંબલી ચોક ફૂડ સ્ટ્રીટને ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ તરીકે મળી માન્યતા
- BTPનું AIMIM સાથે ગઠબંધન, ઓવૈસીના કડવા ભાષણ ગુજરાતમાં સંભળાશે
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા પ્રકલ્પો અંગે વિગતવાર માહિતી જાણો..
- ભરૂચમાં કોરોના મહામારી વચ્ચે 7 કેન્દ્રો પર પી.આઈ માટેની પરીક્ષા યોજાઇ
- ભાવનગર જેલમાં જેલ સહાયક પર કેદીઓનો હુમલો
- રાજકોટમાં 10 વર્ષ બંધ મકાનમાંથી મળી આવેલ ભાઈ બહેને નવા વર્ષેથી ફરી જીવનની કરી શરુઆત
- વડોદરા વઢવાણા તળાવ ખાતે વનવિભાગ દ્વારા 29મી પક્ષી ગણતરી કરવામાં આવી
TOP NEWS @1 PM: વાંચો બોપરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... -
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news 3 january 2021