ETV Bharat / bharat

વરરાજાની જેમ તૈયાર થઇ ઉમેદવાર ફોર્મ ભરવા પહોચ્યા - FORM

સહારનપુર: લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં દરેક પક્ષ મતદારોને રીઝવવાના અવનવા પ્રયત્નો અને પ્રયાસો હાથ ધરતા કરતા હોય છે. ત્યારે સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર રાજકિશન ગઇકાલે પોતાનું ઉમેદવારી ફોર્મ કંઇક અલગ અંદાજમાં ભરવા ગયા હતા. જે લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સૌજન્ય ANI
author img

By

Published : Apr 9, 2019, 9:17 AM IST

Updated : Apr 9, 2019, 9:23 AM IST

ગઇકાલના રોજ સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર રાજકિશન વરરાજાની જેમ તૈયાર થઇ અને ઘોડા સવાર થઇને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા. જેને લઇને રાજકીય વર્તુળમાં તે ચર્ચાનો વિષય બન્યા હતા. આ સાથે જ લોકોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતુ કે, "રાજનીતી કા દામાદ બનકે જા રહા હું, દુલ્હન તો 28 મેં કે બાદ આયેગી"

  • Shahjahanpur: Sanyukt Vikas Party's candidate Vaidh Raj Kishan rode a horse dressed as a bridegroom, to file his nomination yesterday for #LokSabhaElections2019 . He says "Rajniti ka daamad bann ke jaa raha hoon. Dulhan toh 28 May ke baad aaegi." (08.04.2019) pic.twitter.com/2wUiSliEbB

    — ANI UP (@ANINewsUP) April 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

વરરાજાની જેમ ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યો ઉમેદવાર

સહારનપુર: લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં દરેક પક્ષ મતદારોને રીઝવવાના અવનવા પ્રયત્નો કરતા હોય છે. સંયુક્ત વિકાસ પાર્ટીના ઉમેદવાર રાજકિશન ગઇ કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ કંઇક અલગ અંદાજમાં ગયો હતો ત્યાં તેઓ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતો.

ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા રાજકિશન વરરાજાની જેમ તૈયાર થઇ ઘોડા પર બેસીને ફોર્મ ભરવા ગયો હતો, સાથે જ લોકોને સંબોધન કરતા તેમણે કહ્યુ કે, "રાજનીતી કા દામાદ બનકે જા રહા હું, દુલ્હન તો 28 મે કે બાદ આયેગી"

Conclusion:
Last Updated : Apr 9, 2019, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.