ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: TikTok સ્ટાર સોનાલી ફોગાટ આદમપુરથી ભાજપના ઉમેદવાર - સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટ

નવી દિલ્હી: ભારતીય જનતા પક્ષે હરિયાણામાં આદમપુર સીટ પરથી સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટને ટિકિટ આપી છે. સોનાલી ફોગાટ TikTokના જાણીતા સ્ટાર છે. તેમના વીડિયો ખૂબ લોકપ્રિય છે અને તેને TikTok પર હજારો યુઝર્સ ફૉલો કરે છે.

haryana election
author img

By

Published : Oct 3, 2019, 4:10 PM IST

બુધવાર રાતે ભાજપે હરિયાણામાં 12 સીટ પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સોનાલી ફોગાટનું નામ પણ સામેલ છે.

હરિયાણાની આદમપુર સીટ પરથી સોનાલી ફોગાટ કોંગ્રેસના કુલદીપ બિશ્નોઈને ટક્કર આપશે. 2014ની ચૂંટણીમાં કુલદીપ બિશ્નોઈએ અલગ પાર્ટી બનાવી ચૂંટણી લડી હતી. જેમાં તેઓ સારી એવી લીડ સાથે જીત્યા હતા.

સોનાલીના પતિ સંજય ફોગાટ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, તેમના મૃત્યુ બાદ સોનાલી પણ ભાજપમાં છે. ભાજપે તેને પાર્ટીની પ્રદેશ મહિલા મોર્ચાની ઉપાધ્યક્ષ બનાવી છે.

Intro:Body:

હરિયાણા ચૂંટણી: TikTok સ્ટાર સોનાલી ફોગાટને ભાજપે બનાવી ઉમેદવાર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં આદમપુર સીટ પરથી સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટને ટિકિટ આપી છે. સોનાલી ફોગાટ TikTok પર વીડિયો બનાવી અપલોડ કરે છે. TikTok પર સોનાલી ઘણી લોકપ્રિય છે. સોનાલીને હજારો યુઝર્સ ફૉલો કરે છે. બુધવાર રાતે ભાજપે હરિયાણામાં 12 સીટ પર ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં સોનાલી ફોગાટનું નામ પણ સામેલ છે.

હરિયાણાની આદમપુર સીટ પરથી સોનાલી ફોગાટની ટક્કર કોંગ્રેસના કુલદીપ બિશ્નોઈ સાથે થશે. 2014ની ચૂંટણીમાં કુલદીપ બિશ્નોઈએ અલગ પાર્ટી બનાવી ચૂંટણી લડી હતી. જેમાં તેઓ સારી એવી લીડ સાથે જીત્યા હતા.

સોનાલીના પતિ સંજય ફોગાટ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, તેમના મૃત્યુ બાદ સોનાલી પણ ભાજપમાં જોડાઈ ગઈ. ભાજપને તેને પાર્ટીની પ્રદેશ મહિલા મોર્ચાની ઉપાધ્યક્ષ બનાવી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.