ETV Bharat / bharat

કલમ 370 હટવા પર વિપરીત અસર પડશે :સલમાન ખુર્શીદ - opposite effect

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા સલમાન ખુર્શદે કલમ 370 પર નિવેદન આપ્યુ છે. તેનુ કહેવું છે કે, બંધારણમાં કલમ 370 લઇ આવવાનો ઉદેશ્ય જમ્મુ કાશ્મીરને દેશના બાકી હિસ્સામાં જોડીને રાખવાનો છે અને તેને 'સમજી વિચારીને' કલમ દુર કરી દીધી છે. તેની વિપરીત અસર થશે.

કલમ 370 હટવા પર વિપરીત અસર પડશે : સલમાન ખુર્શીદ

author img

By

Published : Dec 1, 2019, 9:32 AM IST

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ખુર્શીદે ઇન્ડિયા હૈબિટૈટ સેન્ટરમાં ચાલી રહેલા 'ટાઇમ્સ લિટફેસ્ટ'માં કહ્યુ, 'તેની એક વિપરીત અસર થશે. તેનો અમને કોઇ વિકલ્પ આપ્યો નથી કે કાશ્મીરને જેવી રીતે એકસાથે રહેવુ જોઇએ, તે અમારી સાથે જોડાઇને કેવી રીતે રહે તથા એકીકરણનો મતલબ તેની આકાંક્ષાઓનો તિરસ્કાર નથી, એકીકરણ સૌથી ફાયદારુપી છે. મારુ માનવુ છે કે તેના પર યોગ્ય તરીકેથી વિચાર કર્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.