અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યો જાણે આયોજન વિના થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 25 ફેબ્રુઆરીના રોજ પીવાના પાણીની પાઇપલાઇન તૂટી હતી અને ફરી 4થા દિવસે પણ તે જ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતાં નગરપાલિકાએ નિમેલા કોંટ્રાક્ટરના કાર્યો સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
આ ઘટના પ્રથમ વાર નહિ, પરંતુ 4 દિવસમાં આ 3જી ઘટના બની છે. આજ વિસ્તારમાં પાઇપલાઇન તૂટી જતાં હજારો લીટર પાણી વેડફાયું હતું. તેમ છતાં તંત્ર કોઇપણ પ્રકારના પગલા ન ભરતું હોય તેવું લાગી રહ્યું છે.
નગરપાલિકાની ઘોર બેદરકારી, માત્ર 4 દિવસમાં જ પાઈપલાઇના ભંગાણની 3જી ઘટના - modasa
અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના મેઘરજ રોડ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમા ભંગાણને લઇ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રણામીનગર વિસ્તારમાં ફરીથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યો જાણે આયોજન વિના થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 25 ફેબ્રુઆરીના રોજ પીવાના પાણીની પાઇપલાઇન તૂટી હતી અને ફરી 4થા દિવસે પણ તે જ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતાં નગરપાલિકાએ નિમેલા કોંટ્રાક્ટરના કાર્યો સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
આ ઘટના પ્રથમ વાર નહિ, પરંતુ 4 દિવસમાં આ 3જી ઘટના બની છે. આજ વિસ્તારમાં પાઇપલાઇન તૂટી જતાં હજારો લીટર પાણી વેડફાયું હતું. તેમ છતાં તંત્ર કોઇપણ પ્રકારના પગલા ન ભરતું હોય તેવું લાગી રહ્યું છે.
નગરપાલિકાની ઘોર બેદરકારી, માત્ર 4 દિવસમાં જ પાઈપલાઇના ભંગાણની 3જી ઘટના

Conclusion: