રેલ્વે બોર્ડના મીડિયા સંચાર નિર્દેશક રાજેશ બાજપેયીના અનુસાર રેલ્વે ઈન્દોરથી ચાલતી 39 રેલ્વે ગાડીમાં આ સેવા ઉપલ્બધ કરવામાં આવશે. તેમાં દેહરાદૂન - ઈંદોર એક્સપ્રેસ (14317), નવી દિલ્લી - ઈંદોર ઇંટરસિટી એક્સપ્રેસ (12416) અને ઈંદોર - અમૃતસર એક્સપ્રેસ (19325) નો સમાવેશ થાય છે.
ભારતીય રેલ્વેમાં સર્જાયો ઇતિહાસ, યાત્રિઓને અપાશે માલિશની સેવા... બાજપેયીએ કહ્યું કે, ' આ ઇતિહાસની પહેલી ઘટના છે જે યાત્રિઓની સુવિધાને ધ્યાનમાં લઇને ચાલતી ગાડીમાં મસાજ સેવા ઉપલ્બધ થશે. આ સેવા 15 થી 20 દિવસમાં જ શરુ થઇ જશે. તેનો સમય સવાર 6 થી રાતના 10 વાગ્યા સુધીનો રહેશે. જેની ફી - 100 રુપિયા રહેશે. મસાજ કરનાર રેલ્વગાડીમાં 5 થી 6 લોકો રહેશે અને તેમને ઓળખપત્ર પણ આપવામાં આવશે.
ભારતીય રેલ્વેમાં સર્જાયો ઇતિહાસ, યાત્રિઓને અપાશે માલિશની સેવા... વધુમાં ડી.આર.એમ રતલામ ડિવીઝન, આરએન એ કહ્યું છે કે, ' અમે પહેલા જ આ ટેંડર દઈ ચૂક્યા છીએ. જેમાં શરુઆતી મસાજર તરીકે મહિલાઓ રહેશે અને જો સફળતા મળશે તો પુરુષ મસાજરને પણ સામેલ કરીશું. આ વિચાર રેલ્વે માટે લાભદાયી છે કારણ કે ટિકીટના માધ્યમથી પણ 20 લાખથી વધુ કમાણી થશે.
Intro:Body:
https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/39-trains-originating-from-indore-will-soon-provide-head-and-foot-massage-in-ratlam/na20190610083851426
यात्रियों को रेलवे की सौगात , देश के इतिहास में यह पहली बार यात्रियों को मिलेगी मालिश सेवाएं
नई दिल्ली: देश के इतिहास में यह पहली बार होने जा रहा है जब आप चलती ट्रेन में आराम से मालिश (मसाज) का आनंद ले सकते हैं. इंदौर से आने वाली 39 ट्रेनें जल्द ही अपने यात्रियों को सिर और पैरों की मालिश सेवाएं प्रदान करेंगी.
रेलवे बोर्ड के मीडिया एवं संचार निदेशक राजेश बाजपेयी के अनुसार रेलवे इंदौर से चलने वाली 39 रेलगाड़ियों में यह सेवा उपलब्ध कराएगा. इसमें देहरादून-इंदौर एक्सप्रेस (14317), नयी दिल्ली-इंदौर इंटरसिटी एक्सप्रेस (12416) और इंदौर-अमृतसर एक्सप्रेस (19325) शामिल है.
बाजपेयी ने कहा, ‘यह रेलवे के इतिहास में पहली बार होगा कि यात्रियों के आराम को ध्यान में रखते हुए उन्हें चलती रेलगाड़ी में मालिश सेवा दी जाएगी.'
उन्होंने कहा कि इस सेवा को 15 से 20 दिनों में शुरू कर दिया जाएगा. यह सेवा सुबह छह से रात 10 बजे के बीच रहेगी। यात्रियों को सिर और पैर की मालिश के लिए प्रत्येक के लिए 100 रुपये देने होंगे.
इसके लिए हर रेलगाड़ी में तीन से पांच मालिश वाले यात्रा करेंगे. रेलवे उन्हें पहचान पत्र जारी करेगा.
वहीं, डीआरएम रतलाम डिवीजन, आरएन ने कहा है 'हम पहले ही टेंडर दे चुके हैं. शुरुआत में हमारे पास केवल मैसर्स ( मालिश करने वाली महिलाएं ) होंगे और प्रोजेक्ट की सफलता के आधार पर हम (मालिश करने वाले पुरुषों) पेश करेंगे.
उन्होंने कहा कि रेल मंत्रालय ने हमें यात्रियों को अधिक से अधिक सुविधाएं प्रदान करने के लिए निर्देश दिए हैं. इसलिए हमने इसे शुरू करने का फैसला किया. एजेंसी नामित वे प्रशिक्षित मालिश करने वालों को नियुक्त करेंगे और अपना मेडिकल और अन्य प्रमाण पत्र हमें प्रदान करेंगे, फिर हम उन्हें अधिकृत करेंगे.
उन्होंने कहा, रेलवे को फायदा होगा क्योंकि इन टिकटों के माध्यम से अधिक कमाई होगी और 20 लाख रुपये का अतिरिक्त लाभ होगा.
Conclusion: