ETV Bharat / bharat

અલવરના યુવાનોની પાંચ વર્ષથી ચાલતી પ્લાસ્ટિક સામેની અવિરત લડાઈ - plastic ban in rajsthan

અલવરઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની લડતે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશવ્યાપી અભિયાનનું સ્વરૂપ લીધુ છે. પરંતુ રાજસ્થાનના અલવર જિલ્લાના યુવાનોએ પ્લાસ્ટિક સામેની લડાઈ તો પાંચ વર્ષ પહેલાથી શરુ કરી દીધી હતી. 'હેલ્પીંગ હેન્ડ' સંસ્થાના નેજા હેઠળ યુવાનો સ્વચ્છ અલવર ઝુંબેશ અંતર્ગત શેરી, મહોલ્લા અને કોલોનીઓની સફાઈ કરે છે. પાંચ વર્ષથી ચાલતી આ લડત ન માત્ર અલવર શહેરની બહાર પણ શરુ કરાઈ છે.

Plastic free India MOEFCC India Rajasthan plastic ban news about plastic ban plastic ban news
Plastic free India MOEFCC India Rajasthan plastic ban news about plastic ban plastic ban news
author img

By

Published : Jan 14, 2020, 8:36 AM IST

Updated : Jan 14, 2020, 8:53 AM IST

હેલ્પીંગ હેન્ડ સંસ્થાના સભ્યો દ્વારા પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરી તેને અલગ કરી મ્યુનીસિપલ કોર્પોરેશનોને આપવામાં આવે છે. જાહેર સ્થળો અને બગીચાઓની સાફ સફાઈ માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા આ યુવાનો પોતાના ખિસ્સાના નાણાંનો ઉપયોગ કરે છે.

અલવરના યુવાનોની પાંચ વર્ષથી ચાલતી પ્લાસ્ટિક સામેની અવિરત લડાઈ

અલવરના યુવાનોનું આ અભિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની લડતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Intro:Body:

Jan 14 plastic story

Conclusion:
Last Updated : Jan 14, 2020, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.