ETV Bharat / bharat

રામ ભક્તોનું 500 વર્ષનું સપનું થયું સાકાર, ધર્મનગરીથી થઇ હતી આંદોલનની શરૂઆત - ધર્મ સંસદ

ઉતર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રિમ કોર્ટે ગત વર્ષે 40 દિવસની સતત સુનાવણી બાદ અંતિમ ચુકાદો આપ્યો હતો. રામ મંદિરના નિર્માણને લઇને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે લાંબી લડત લડ્યા પછી ભગવાન શ્રીરામ ફરી એક વખત પોતાનો વનવાસ પુરો કરીને અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઇ રહ્યા છે. રામ મંદિરના નિર્માણને લઇને હિન્દુ ધર્મના લોકો દ્વારા મોટા પાયે આંદોલનો કરવામાં આવ્યા હતા.

ram-mandir
રામ ભક્તોનું 500 વર્ષનું સપનું થયું સાકાર, ધર્મનગરીથી થઇ હતી આંદોલનની શરૂઆત
author img

By

Published : Aug 3, 2020, 5:43 PM IST

હરિદ્વારઃ 5 ઓગસ્ટ, 2020ની તારીખ ઈતિહાસના પન્નોમાં સુર્વણ અક્ષરોમાં લખાઈ જશે. ખ દર્જ થશે. આ દિવસ દરેક રામ ભક્ત માટે ખાસ દિવસ હશે. રામ મંદિર આંદોલનમાં ધર્મનગરી હરિદ્વારની મહત્વની ભૂમિકા રહી છે. માં ગંગાના દ્વારથી જ રામ મંદિર નિર્માણની પ્રથમ અલખ જાગી બનાવવામાં આવી હતી, જેણે દેશભરમાં રામ મંદિર બનાવવા માટે રણશિંગુ ફૂંક્યું હતું. જેણે રામ મંદિરના રાષ્ટ્રવ્યાપી જન આંદોલન બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેને ભૂલી શકાય નહીં. પાંચ સદી જુના વિવાદનો ઉકેલ ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી થયો હતો.

ram-mandir
રામ ભક્તોનું 500 વર્ષનું સપનું થયું સાકાર, ધર્મનગરીથી થઇ હતી આંદોલનની શરૂઆત

રામ મંદિરને લઇને દેશભરમાં જે આંદોલનો થઇ રહ્યા હતા તેને સુપ્રિમ કોર્ટના ચૂકાદાએ શાંત કરી દીધા હતા. હિન્દુ ધર્મના લોકોનું રામ મંદિર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થઇ રહ્યું છે. 5 ઓગસ્ટે યોજાનારા ઐતિહાસિક રામ મદિર ભૂમિપૂજન કાર્યક્રમને લઇને શાસન અને પ્રશાસન દ્વારા તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 5 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે અને તેનું શિલાન્યાસ કરશે.

ધર્મ સંસદની હતી મહત્વની ભૂમિકા

રામ મંદિરના નિર્માણને લઇને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે લાંબી લડત લડ્યા પછી ભગવાન શ્રી રામ ફરી એક વખત પોતાનો વનવાસ પુરો કરીને અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થઇ રહ્યા છે. રામ મંદિરના નિર્માણને લઇને હિન્દુ ધર્મના લોકો દ્વારા મોટા પાયે આંદોલનો કરવામાં આવ્યા હતા.

ધર્મનગરીથી આંદોલનની થઇ હતી શરૂઆત

રામના નામ પર પથ્થરો પણ તરતા હોય છે. ભગવાન રામના મંદિરના નિર્માણ માટે લાંબા આંદોલન કરવામાં આવ્યા હતા. રામ મંદિર આંદોલનમાં ધર્મનગરી હરિદ્વારની મહત્વની ભૂમિકા રહી છે. શ્રિ રામ મંદિર નિર્માણનું પહેલુ ઉદઘાટન હરિદ્વારથી જ કરાયું હતું. રામ મંદિર નિર્માણ માટે હરિદ્વારથી આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અશોક ત્રિપાઠીએ કહ્યું કે રામ મંદિર નિર્માણ આંદોલનની શરૂઆત પહેલી વાર હરિદ્વારથી થઇ હતી.

સમય-સમય પર મળતી હતી બેઠકો

1986માં વિશ્વ હિન્દુ પરિષદની રચના થઇ હતી અને જાન્યુઆરી 1989માં રામ જન્મભૂમિને આઝાદ કરવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. હરિદ્વારમાં જ વિજય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હરિદ્વારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાધુ સંતો સાથે મળીને ધર્મ સંસદનું આયોજન કરાયું હતું. પ્રથમ મોટુ સમ્મેલન હરિદ્વારના ભલ્લા કોલેજ મેદાનમાં યોજવામાં આવ્યું હતું. જેમાં રામ જન્મ ભૂમિની મુક્તિ માટેની ઘોષણા કરાઇ હતી અને ત્યાથી જ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અશોક સિંઘલ, ચંપત રાય આર્ચાય, ગિરિરાજ કિશોર અને હરિદ્વારના પ્રમુખ સંતો બ્રહ્માલીન સ્વામી સત્યમિત્રાનંદ, સ્વામી ચિન્મયાનંદ મહારાજ, દેવ આનંદજી મહારાજનો મોટો ફાળો રહ્યો હતો. હરિદ્વારથી વિશ્વ હિન્દુ પરિષદના રાકેશ બજરંગીએ મંદિર નિર્માણ આંદોલનમાં મોટો ફાળો આપ્યો હતો.

બેઠકોમાં થતી હતી આગળની રણનિતિઓ પર ચર્ચા

હરિદ્વારમાં જ પેલી વાર રામ મંદિરને લઇને ઘોષણા કરવામાં આવી હતી. તે બાદ અલગ-અલગ સ્થાનોમાં શિલા પૂજનના કાર્યક્રમો કરાયા યોજાયા હતા, જેમાં લોકો પાસેથી સવા રૂપિયા દક્ષિણા અને શીલા લેવામાં આવતી હતી. ત્યારબાગ રામ જ્યોતિ યાત્રાનો તબક્કો આગળ વધ્યો. આ તમામ કાર્યક્રમો જન આંદોલન માટે કરવામાં આવ્યા હતા. અશોક ત્રિપાઠીએ કહ્યું કે હરિદ્વારમાં અનેક વખત ધર્મ સંસદના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આચાર્ય ગિરિરાજ કિશોર, ચંપત રાય અને સાધુ-સંતો સાથે અશોક સિંઘલ સાથે હરિદ્વારમાં અનેક મહત્વપૂર્ણ બેઠકો યોજાઇ હતી.

ગંગાના કિનારેથી લેવામાં આવ્યો હતો સંકલ્પ

હરિદ્વારને રામ મંદિર આંદોલનનું મુખ્ય કેન્દ્ર એટલા માટે પણ માનવામાં આવે છે કારણ કે અહીં ગંગાના કાંઠેથી સંકલ્પ લેવામાં આવ્યા હતા અને સાથે ઘોષણા પણ કરવામાં આવી હતી જેની વ્યાપક અસર થઇ હતી. અશોક ત્રિપાઠીએ કહ્યું કે દેશમાં કેટલાય શહેરો સંતોના છે- અયોધ્યા, કાશી, મથુરા, પરંતું હરિદ્વારને પ્રમુખ રૂપે ઘર્મની નગરી માનવામાં આવે છે. યહા ગંગાનો કિનારો છે. માં ગંગાની ગોદમાંથી જે ઘોષણા કરાઇ હતી તે આજે સફળ થઇ છે.

500 વર્ષની લડાઇ થઇ સાર્થક

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય યુગપુરૂષ પરમાનંદ ગીરી મહારાજએ કહ્યું કે તમામ અખાડોના સાધુ-સંતો સમય-સમય પર હરિદ્વારમાં જ બેઠકો યોજતા હતા. જેમાં માર્ગદર્શિકા મંડળ અને ધર્મ સંસદમાં દેશભરના સંતો હરિદ્વારમાં એકઠા થતા હતા અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવતી હતી.

અયોધ્યા રામ મંદિર નિર્માણને લઇને આજે દેશભરમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે હરિદ્વારના લોકો પણ રામ મંદિર નિર્માણમાં હરિદ્વારના મહત્વપૂર્ણ યોગદાન બદલ ગૌરવ અનુભવી રહ્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રિ રામ ભવ્ય અને સુંદર મંદિરમાં બિરાજમાન થઇ જશે. આ સાથે જ ભગવાન રામ માટે લગભગ 500 વર્ષની લડાઇ પણ સાર્થક થઇ જાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.