ETV Bharat / bharat

પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં તૈનાત કરવામાં આવશે અપાચે હેલીકોપ્ટર

નવી દિલ્હી: ચાર અપાચે હેલીરોપ્ટરનો પહેલો જથ્થો શનિવારે ગાજિયાબાદ સ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચી રહ્યો છે, આ હેલીકોપ્ટર્સને પઠાણકોટ એરફોર્સમાંમાં તૈનાત કરવામાં આવશે.

transported
author img

By

Published : Jul 28, 2019, 10:32 AM IST

અપાચેનું અત્યંત આધુનિક AH-64 હેલીકોપ્ટરની ડિલીવરી અમેરિકાની બોઈંગ કંપની નિર્ધારિત સમય પહેલા કરી રહી છે. જો કે, આ હેલીકોપ્ટર આવતાની સાથે ભારતીય વાયુ સેનાને સોંપવામાં નહી આવે.

IAFના એક અધિકારીએ જણાવ્યું કે, સરખી રીતે તપાસ કરી તેના દરેક ભાગ ભેગા કરીને હેલીકોપ્ટર સોંપવામાં આવશે.

આ પ્રકારના બીજા 4 હેલીકોપ્ટર આવતા અઠવાડિયે આવશે. વાયુસેનાને સપ્ટેમ્બરમાં ઔપચારિક રુપે સોંપવામાં આવ્યા બાદ 8 હેલીકોપ્ટર પંજાબના પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં તૈનાત કરવામાં આવશે.

રક્ષા મંત્રાલયે 22 AH-34 અપાચે હેલીકોપ્ટરના ઉત્પાદન, પ્રશિક્ષણ અને સપોર્ટ માટે 2015માં ઓર્ડરને અંતિમ રુપ પ્રદાન કર્યુ હતું.

AH-64 દુનિયાના સૌથી એડવાન્સ મલ્ટીરોલ કંબૈટ હેલીકોપ્ટર છે, આનો ઉપયોગ અમેરિકા સહિત ઘણી આંતરાષ્ટ્રીય સેનાઓ દ્વારા કરવામાં આવે છે.

Intro:Body:

પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં તેનાત કરવામાં આવશે અપાચે હેલીકોપ્ટર

The Apache helicopter will be transported to Pathankot Air Force Station

The Apache helicopter, Pathankot Air Force Station, આધુનિક AH-64 હેલીકોપ્ટર, Rajnath singh news, new delhi news 

 (19:08) 

नई दिल्ली, 27 जुलाई (आईएएनएस)| चार अपाचे हेलीकॉप्टरों की पहली खेप शनिवार को गाजियाबाद स्थित हिंडन एयरफोर्स स्टेशन पहुंच रही है, जिन्हें पंजाब के पठानकोट एयरफोर्स स्टेशन में तैनात किए जाएंगे। 

નવી દિલ્હી: ચાર અપાચે હેલીરોપ્ટરની પહેલી હેરાફેરી શનિવારે ગાજિયાબાદ સ્થિત હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચી રહી છે, આ હેલીકોપ્ટર્સને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં તેનાત કરવામાં આવશે.

अपाचे का अत्यंत आधुनिक एएच-64 हेलीकॉप्टर की डिलीवरी अमेरिकी कंपनी बोइंग निर्धारित समय से पहले कर रही है। 

અપાચેનું અત્યંત આધુનિક AH-64 હેલીકોપ્ટરની ડિલીવરી અમેરિકાની બોઇંગ કંપની નિર્ધારિચ સમય પહેલા કરી રહી છે. જો કે, આ હેલીકોપ્ટર આવતાની સાથે ભારતીય વાયુ સેનાને સોંપવામાં નહી આવે.

हालांकि ये हेलीकॉप्टर आने के शीघ्र बाद भारतीय वायुसेना (आईएएफ) को नहीं सौंपे जाएंगे। 

आईएएफ के एक अधिकारी ने बताया, "सही तरीके से असेबलिंग किए जाने के बाद हेलीकॉप्टर हमें सौंपे जाएंगे।"

IAFના એક અધિકારીએ જણાવ્યું કે,  સરખી રીતે તપાસ કરી તેના દરેક ભાગ ભેગા કરીને હેલીકોપ્ટર સોંપવામાં આવશે.

इसी प्रकार के चार और हेलीकॉप्टर अगले सप्ताह आएंगे। वायुसेना को सितंबर में औपचारिक रूप से सौंपे जाने के बाद सभी आठ हेलीकॉप्टर पंजाब के पठानकोट एयरफोर्स स्टेशन में तैनात किए जाएंगे।

આ પ્રકારના બીજા 4 હેલીકોપ્ટર આવતા અઠવાડિયે આવશે. વાયુસેનાને સપ્ટેમ્બરમાં ઔપચારિક રુપે સોંપવામાં આવ્યા બાદ 8 હેલીકોપ્ટર પંજાબના પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં તેનાત કરવામાં આવશે.

रक्षा मंत्रालय ने 22 एएच-64 अपाचे हमलावर हेलीकॉप्टर के उत्पादन, प्रशिक्षण और सपोर्ट के लिए 2015 में ऑर्डर को अंतिम रूप प्रदान किया था। 

રક્ષા મંત્રાલયે 22 AH-34 અપાચે હેલીકોપ્ટરના ઉત્પાદન, પ્રશિક્ષણ અને સપોર્ટ માટે 2015માં ઓર્ડરને અંતિમ રુપ પ્રદાન કર્યુ હતું.

बोइंग 2020 तक सभी 22 अपाचे हेलीकॉप्टर आईएएफ को संचालन के लिए सुपुर्द करेगी। 

एएच-64 दुनिया का सबसे एडवांस्ड मल्टीरोल कंबैट हेलीकॉप्टर है और इसका इस्तेमाल अमेरिकी सेना समेत कई अंतर्राष्ट्रीय रक्षा बलों द्वारा किया जाता है। बोइंग ने अब तक दुनियाभर में अपने ग्राहकों को 2,200 अपाचे हेलीकॉप्टर प्रदान किए हैं। अपाचे का चयन करने वाला भारत दुनिया का 14वां देश है।

AH-64  દુનિયાના સૌથી એડવાન્સ મલ્ટીરોલ કંબૈટ હેલીકોપ્ટર છે, આનો ઉપયોગ અમેરિકા સહિત ઘણી આંતરાષ્ટ્રીય સેનાઓ દ્વારા કરવામાં આવે છે.  

एएच-64ई में नवीनतम प्रौद्योगिकी का इस्तेमाल किया गया है जिससे यह दुनिया का सर्वोत्तम हमलावर हेलीकॉप्टर बना हुआ है। 

ૃૃૃૃૃૃૃૃૃૃૃ

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.