આશા એ છે કે સરકાર સહેલાઇથી વિશ્વાસ મત હાંસીલ કરશે.
વિધાનસભાનું બે દિવસનું સત્ર શનિવારથી શરૂ થશે. પહેલા દિવસે સંસદમાં નવા પ્રધાનોનો પરિચય બાદ વિશ્વાસ મત હાંસિલ કરવામાં આવશે.
રવિવારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી હશે, ત્યારબાદ રાજ્યપાલના સંબોધન પર ગૃહમાં આભારવિધિનો મત રજૂ કરવામાં આવશે.
નવા વિધાનસભા અધ્યક્ષ ત્યારબાદ વિધાનસભામાં નેતા વિપક્ષના નામની જાહેરાત કરશે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે 3 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
પ્રદેશના 288 સભ્ય વિધાનસભામાં સતાધારી ગઠબંધનના 162 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો.
મુખ્યપ્રધાન પદ પર અઢી-અઢી વર્ષ રાખવા મુદ્દે શિવસેવાએ ગઠબંધનના સહયોગી ભાજપ સાથે સંબંધ તોડી રહ્યા હતાં, ત્યારબાદ ઉદ્વવએ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી
પ્રદેશમાં 21 ઓક્ટોબરના રોજ થયેલી ચૂંટણીમાં ભાજપ 105 બેઠકની જીત સાથે સૌથી મોટા પક્ષ સાથે બહાર આવી હતી. શિવસેના, NCP અને કોંગ્રેસે ક્રમશ: 56,54 અને 44 બેઠક જીતી હતી.
શિવસેના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ ગુરૂવારે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતાં.
ઠાકરે સિવાય 6 અન્ય પ્રધાનો-શિવસેના, NCP અને કોંગ્રેસના 2-2 પણ શપથ લીધા હતાં.
મહારાષ્ટ્ર: ઠાકરે સરકારની અગ્નિ પરીક્ષા, વિધાનસભામાં આજે સાબિત કરશે બહુમત - શિવસેના
મુંબઇ: શિવસેના-NCP-કોંગ્રેસ સાથે ગઠબંધનની ઉદ્વવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આધાડી સરકારની આજે અગ્નની પરીક્ષા છે. શનિવારે મહારાષ્ટ્રની વિધાનસભામાં બપોરે 2 કલાકે ફ્લોર ટેસ્ટ થશે. પરંતુ, શિવસેના દાવો કરી રહી છે કે તેની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે અને આસાનીથી બહુમતી સાબિત કરી દેશે.

Conclusion: