ETV Bharat / bharat

પુલવામામાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાકીર મૂસાનું એનકાઉન્ટર, મૂસા પર 12 લાખનું હતું ઈનામ

ન્યુઝ ડેસ્કઃ પુલવામામાં ભારતીય સેનાએ મોટુ ઓપરેશન પાર પાડયુ છે. જેમાં અંસાર ગજવાત ઉલ હિંદના ચીફ જાકીર મૂસાનું સેના દ્વારા એનકાઉન્ટર કરવામાં આવ્યુ છે. સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી તેને શોધી રહી હતી, તેના પર 12 લાખનું ઈનામ પણ જાહેર કરાયુ હતું.

પુલવામામાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાકીર મૂસાનું સેનાએ કર્યુ એનકાઉન્ટર, મૂસા ઉપર 12 લાખનું હતુ ઈનામ
author img

By

Published : May 24, 2019, 10:51 AM IST

દક્ષિણ ભારતના ત્રાલ વિસ્તારના પુલવામામાં ભારતીય સેનાએ આતંકી જાકીર મૂસાને પતાવી દીધો છે. જે જગ્યાએ આંતકવાદી હિજબુલ કમાંડરને મારવામાં આવ્યો હતો એ જ જગ્યાએ મૂસાને મારવામાં આવ્યો છે. હાલમાં જ આતંકવાદીઓની સ્મશાનયાત્રામાં પણ જાકીર મૂસાના નામના નારા લાગ્યા હતા.

બુરહાનના મોત પછી જાકીર જમ્મુ- કાશ્મીરમાં નવો પોસ્ટર બોય બની ગયો હતો. તેની ભાળ આપનારને સુરક્ષા એજન્સીઓએ 12 લાખ ઈનામ આપવાની જાહેરાત કરી હતી. છેલ્લે તે પંજાબમાં દેખાયો હતો. તેણે પોતાના સાથી રેહાન સાતે જમ્મુ-કાશ્મીર અને પંજાબ પોલીસ પર હુમલો કરવાનું કાવતરુ રચ્યુ હતું.

2013 ચંદીગઢની એક એન્જિનિયરિંગ કોલેજમાં અડધો અભ્યાસ છોડી તે આતંકવાદી બની ગયો હતો. 2017માં તે હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ થયો હતો. પછી તેણે આ સંગઠન છોડી પોતાનું અલગ સંગઠન બનાવ્યુ હતું. જેનું નામ અંસાર ગજવાત ઉલ હિંદ આપ્યુ હતું. 2017માં તેનો એક વીડિયો પણ જાહેર થયો હતો તેમા તે હથિયાર સાથે દેખાયો હતો. તેમજ અન્ય એક ઓડિયોમાં તે કાશ્મીરી યુવાનોને આંતકવાદી બનવા તેમજ બંદુક ઉઠાવવા માટે ઉશ્કેરી રહ્યો હતો.

Intro:Body:

पुलवामा में सेना का बड़ा एनकाउंटर, मारा गया मोस्ट वांटेड आतंकी जाकिर मूसा

श्रीनगर: दक्षिण कश्मीर के त्राल इलाके में सेना ने मोस्ट वॉन्टेड आतंकी जाकिर मूसा को मार गिराया है. सेना ने जाकिर मूसा के शव को बरामद कर लिया है. जाकिर आतंकी संगठन अंसार गजवात उल हिंद का चीफ था.सुरक्षा एजेंसियां लंबे समय से उसकी तलाश में थी.

खबरों के अनुसार, सेना ने जाकिर मूसा को उसी जगह पर ढेर किया है जहां हिज्बुल कमांडर बुरहान वानी को ढेर किया था. हाल ही में कश्मीर में तमाम आतंकियों के जनाजे में जाकिर मूसा के नाम के नारे लगने की बात सामने आई थी.

बताया जा रहा है कि बुरहान वानी के मारे जाने के बाद मूसा जम्मू कश्मीर का नया पोस्टर ब्वॉय बन गया था. मूसा को लंबे समय से जम्मू कश्मीर पुलिस और सुरक्षा एजेंसियां तलाश कर रही थी.

मूसा 2017 से पहले हिज्बुल मुजाहिदीन में शामिल हुआ था.लेकिन जल्द ही हिजबुल से नाता तोड़ अंसार गजवत उल हिंद नाम से अपना आतंकी संगठन बनाया. वो खुद के कुख्यात आतंकी ओसामा बिन लादेन का गुर्गा बताता था.

2017 में मूसा का एक वीडियो भी सामने आया था जिसमें वो अपने साथियों के साथ हथियार लिए दिखाई दे रहा था.

बता दें कि मूसा ने बुरहान वानी की बरसी पर एक ऑडियो जारी किया था जिसमें वो कश्मीरियों को आतंकी बनने और बंदूक उठाने के लिए उकसा रहा था.

उसके सर पर इनाम था

सेना ने मूसा पर 12 लाख का रुपये का इनाम भा रखा था. पिछले साल जाकिर को पंजाब में देखा गया था. जानकारी मिली थी कि मूसा अपनों साथी रेहान के साथ जम्मू कश्मीर और पंजाब में पुलिसकर्मियों पर हमले की साजिश रची थी.

इंजीनियरिंग की पढ़ाई छोड़ी और बना आतंकी

बताया जा रहा है कि मूसा ने 2013 चंडीगढ़ के एक इंजीनियरिंग कॉलेज में इंजीनियरिंग की पढ़ाई बीच में ही छोड़ कर आतंकी बना.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.