ETV Bharat / bharat

કોરોના વાઇરસની શંકાને લઇને DEO કચેરીના અધિક્ષકે કરી આત્મહત્યા

કોરોના વાઇરસનો ભય એટલો છે કે, લોકો તેના ડરથી પણ આત્મહત્યા કરી રહ્યા છે. મનકીરાલા DEO કચેરીના સુપરિન્ટેન્ડન્ટ વેંકટારામને કોરોના સંક્રમણની શંકાના કારણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

કોરોના
કોરોના
author img

By

Published : Jul 24, 2020, 3:32 PM IST

હૈદરાબાદ: દિવસેને દિવસે કોરોના રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે. જોકે ડોકટરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વાઇરસથી સાજા થતાં લોકોની સંખ્યા મૃત્યુની સંખ્યા કરતા ઘણી ઓછી છે, પરંતુ કેટલાક લોકો આ રોગના ડરથી આત્મહત્યા કરી રહ્યા છે.

મનકીરાલાના DEO કચેરીના અધિક્ષક વેંકટારામને કોરોના ઇન્ફેક્શનની આશંકાને લઇને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. કરીમનગરમાં રહેતા વેંકટારામન તેના પરિવાર સાથે રહેતા હતા. જોકે તેને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. કિડની નિષ્ફળતાને કારણે કિડની કાઢી નાખવામાં આવી હતી. આ સમય દરમિયાન તે માનકીરાલાની એક હોસ્પિટલમાં ગયા, જ્યાં ડોકટરોએ તેમને કોરોના ટેસ્ટ કરવાની સલાહ આપી.

તેઓ કોઈ પરીક્ષણ કર્યા વગર કરીમનગર પરત ફર્યા હતા. 23 જુલાઈના રોજ, વેંકટારામને પરિવારના સભ્યોના ફોન કોલ્સનો જવાબ આપ્યો ન હતો.

પરિવારના સભ્યો ક્રિશ્ચિયન કોલોનીના એપાર્ટમેન્ટમાં ગયા અને તેમને લટકતા જોયા. પરિવારજનો દ્વારા નોંધાયેલી ફરિયાદની પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.