ETV Bharat / bharat

યુરોપિયન સાંસદોનો કાશ્મીર પ્રવાસ રદ્દ કરે સરકારઃ સુબ્રહ્મણ્યમ સ્વામી

નવી દિલ્હીઃ ભાજપ સાંસદ સુબ્રહ્મણ્યમીએ કહ્યું કે યૂરોપિયન સંઘના (EU) સાંસદોના કાશ્મીર પ્રવાસને ગેરકાયદેસર ઠેરવ્યો છે. તેમણે ભારતની રાષ્ટ્રીય નીતિ વિરુદ્ઘ હોવાનું જણાવ્યું છે.

swamy-on-european-union-leaders-visiting-kashmir
author img

By

Published : Oct 28, 2019, 7:44 PM IST

યૂરોપીયન સંઘના સાંસદ ભારતની મુલાકાતે છે. તેમાંથી કેટલાય લોકો મંગળવારે કાશ્મીરના પ્રવાસે જાય તેવી શક્યતાઓ છે. ભાજપ સાંસદ અને વરિષ્ઠ વકીલ સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.

સ્વામીનું ટ્વીટ
સ્વામીનું ટ્વીટ
સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું કે હું આશ્ચર્યમાં છુ કે વિદેશ ખાતાએ જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરવા માટે EUના સાંસદોને તેમની અંગત રીતે બોલાવ્યા છે, તે EUનું સત્તાવાર ડેલિગેશન નથી.

આ આપણી રાષ્ટ્રીય નીતિની વિરૂદ્ધ છે, હું સરકાર સમક્ષ માગ કરૂ છું કે આ પ્રવાસ રદ્દ કરવામાં આવે, કારણ કે તે ગેરકાયદેસર છે.

Intro:Body:

EU सांसदों का कश्मीर दौरा रद्द करे सरकार : सुब्रह्मण्यन स्वामी

बीजेपी सांसद सुब्रह्मण्यन स्वामी ने कहा है कि यूरोपीय संघ (EU) के सांसदों का कश्मीर दौरा अनैतिक है. उन्होंने इसे भारत की राष्ट्रीय नीति के भी खिलाफ (perversion) बताया है. जानें पूरा मामला

नई दिल्ली : यूरोपीय संघ के कई सांसद भारत दौरे पर हैं. इनमें से कई लोगों के मंगलवार को कश्मीर का दौरा करने की संभावना है. बीजेपी सांसद और वरिष्ठ वकील सुब्रह्मण्यन स्वामी ने इस पर ऐतराज जताया है.

स्वामी ने ट्वीट कर लिखा है कि मैं हैरान हूं की विदेश मंत्रालय ने जम्मू-कश्मीर का दौरा करने के लिए EU के सांसदों को उनकी निजी हैसियत में बुलाया है. (ये EC का आधिकारिक डेलिगेशन नहीं है.)

बकौल स्वामी, 'ये हमारी राष्ट्रीय नीति के खिलाफ है. मैं सरकार से मांग करता हूं कि वे इस दौरे को रद्द करें, क्योंकि ये अनैतिक है.'

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.