ETV Bharat / bharat

રામપુરમાં દ્રૌપદીનું થઈ રહ્યું છે ચીરહરણ, ભીષ્મની જેમ મૌન ન રહે મુલાયમ: સુષ્મા સ્વારજ - lok sabha elections

નવી દિલ્હી: સમાજવાર્દી પાર્ટીના દિગ્ગજ નેતા અને રામપુરથી ઉમેદવાર આઝમ ખાનના જયા પ્રદા પર અપમાનજનક નિવેદન પર વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વી્ટ કરીને કહ્યું કે, દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યું છે, મુલાયમ સિંહ મૌન રહેવાની ભૂલ ન કરે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 15, 2019, 10:33 AM IST

સુષમા સ્વરાજે સામવારે ટ્વી્ટ કરીને કહ્યું કે, મુલાયમ ભાઈ, તમે સમાજવાર્દી પાર્ટી (સપા)ના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યું છે, તમે ભીષ્મની જેમ મૌન રહેવાની ભૂલ ન કરતા. સુષમા સ્વારાજે પોતાના ટ્વીટમાં સમાજવાર્દી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્નિ ડિમ્પલ યાદવ અને જયા બચ્ચનને ટેગ કર્યા છે.

  • मुलायम भाई - आप पितामह हैं समाजवादी पार्टी के. आपके सामने रामपुर में द्रौपदी का चीर हरण हो रहा हैं. आप भीष्म की तरह मौन साधने की गलती मत करिये. @yadavakhilesh Smt.Jaya Bhaduri, Mrs.Dimple Yadav.pic.twitter.com/FNO5fM4Hkc

    — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નોંધનીય છે કે, આઝમ ખાને બાદમાં સફાઇ આપતા કહ્યું કે, તેમને પોતાના સંબોધનમાં કોઈનું નામથી લીધું. જો કોઈ સાબિત કરી શકે કે તેમને કોઈનું નામ લઈને પ્રહાર કર્યો છે તો, તેઓ ચૂંટણી નહી લડે.

ઉલ્લેખનીય છે કે, આઝમ ખાનના જયા પ્રદા પર અપમાનજનક નિવેદન પર FIR નોંધાઈ છે.

Intro:Body:

આઝમ ખાનના નિવદેન પર સુષમાએ કહ્યું, રામપુરમાં દ્રૌપદીનં ચીરહરણ થઈ રહ્યું છે, ભીષ્મને જેમ મૌનના રહે મુલાયમ

નવી દિલ્હી: સમાજવાર્દી પાર્ટીના દિગ્ગજ નેતા અને રામપુરથી ઉમેદવાર આઝમ ખાનના જયા પ્રદા પર અપમાનજનક નિવેદન પર વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વી્ટ કરીને કહ્યું કે દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યું છે, મુલાયમ સિંહ મૌન રહેવાની ભૂલ ના કરે.

સુષમા સ્વરાજે સામવારે ટ્વી્ટ કરીને કહ્યું કે, મુલાયમ ભાઈ, તમે સમાજવાર્દી પાર્ટી (સપા)ના પિતામહ છો. તમારો સામે રામપુરમાં દ્રૌપદીનું ચીક હરણ થઈ રહ્યું છે, તમે ભીષ્મની જેમ મૌન રહેવાની ભૂલના કરતા.  

સુષમા સ્વારાજે પોતાના ટ્વીટમાં સમાજવાર્દી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્નિ ડિમ્પલ યાદવ અને જયા બચ્ચને ટેગ કર્યા છે.

નોંધનીય છે કે, આઝમ ખાને બાદમાં સફાઇ આપતા કહ્યું કે, તેમને પોતાના સંબોધનમાં કોઈનું નામથી લીધું. જો કોઈ સાબિત કરી શકે કે તેમને કોઈનું નામ લઈને પ્રહાર કર્યો છે તો, તેઓ ચૂંટણી નહી લડે.

ઉલ્લેખનીય છે કે, આઝમ ખાનના જયા પ્રદા પર અપમાનજનક નિવેદન પર FIR નોંધાઈ છે.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.