ETV Bharat / bharat

નિર્ભયા કેસમાં સુનાવણી ટળી, CJIએ પોતાનું નામ પરત લીધું

નવી દિલ્હી: નિર્ભયા કેસમાં ગુનેગાર અક્ષયની પુનર્વિચારની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની અલગ બેંચ બનાવવામાં આવશે. ગુનેગાર અક્ષયની પુનર્વિચાર અરજી પર કોર્ટે આવતીકાલે (બુધવારે) 10:30 સુનાવણી થશે.

nirbhaya
નિર્ભયા
author img

By

Published : Dec 17, 2019, 9:34 AM IST

Updated : Dec 17, 2019, 3:27 PM IST

ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ આ કેસની સુનાવણી માટે ત્રણ જ્જોની અલગ બેંચ બનાવવાનો આદેશ આપ્યો છે.
નિર્ભયાના ગુનેગારને જલ્દી ફાંસી સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે નિર્ણય કરશે.

ગુનેગારના વકીલે દલીલ આપતા દયાની માગ કરી કે, દિલ્હીમાં વધતા પ્રદૂષણના કારણે ઉંમરમાં ઘટાડો થઇ રહ્યો છે.

બેંચમાં નિર્ભયાની માતાના વકીલ પક્ષની દલીલ પણ સાભળશે. નિર્ભયાની માતાની અરજી અક્ષયની અરજીના વિરોધમાં પોતાની દલીલ આપશે.

ગત 9 જુલાઇએ સુપ્રીમ કોર્ટે ત્રણ અન્ય ગુનેગાર મુકેશ (30), પવન ગુપ્તા (23) વિનય શર્મા (24)ની પુનર્વિચાર અરજી આ કહેતા ફગાવી કે, 2017ના ચુકાદાની સમીક્ષા કરવા માટે કોઈ આધાર બનાવવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ દિલ્હીમાં 23 વર્ષીય એક વિદ્યાર્થીની સાથે 2012માં 16 ડિસેમ્બરની એક રાત્રે હેવાનોએ ચાલતી બસમાં સામૂહિક દુષ્કર્મ આર્ચયું હતું. જે બાદ વિદ્યાર્થીનીને રસ્તા પર ફેકી દેવામાં આવી હતી. 29 ડિસેમ્બરે સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં નિર્ભયાનું મોત થયું હતું.

આ કેસમાં એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મ હત્યા કરી લીધી હતી. એક અન્ય આરોપી કિશોરને ન્યાય મંડળે ગુનેગાર ગણ્યો હતો. તેને ત્રણ વર્ષ સુધી સુધાર ગૃહમાં રાખ્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં 2017માં આ કેસમાં બાકી ચાર ગુનેગારોને કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/supreme-court-to-hear-review-plea-of-death-row-convict-in-nirbhaya-case/na20191217084708688

निर्भया कांड : आज होगी मुजरिम अक्षय की पुनर्विचार याचिका पर SC में सुनवाई

Conclusion:
Last Updated : Dec 17, 2019, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.