ETV Bharat / bharat

અયોધ્યા કેસઃ માત્ર 31 જુલાઈ સુધી મધ્યસ્થતા, 2 ઓગસ્ટથી દરરોજ સુનાવણી - up

નવી દિલ્હીઃ વિવાદીત અયોધ્યાની જમીન મુદ્દે ઉચ્ચ ન્યાયાલયનો નિર્ણય આવ્યો છે. મધ્યસ્થ કમિટિ આગામી 31 જુલાઈ સુધી જ કાર્યરત રહેશે. બાદમાં 2 ઑગષ્ટથી ઉચ્ચ ન્યાયાલયમાં આ મુદ્દે દરરોજ સુનવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કૉર્ટ આજે અયોધ્યા વિવાદ મુદ્દે રોજ સુનાવણી કરવી કે કેમ તે અંગે નિર્ણય કર્યો છે. અયોધ્યા વિવાદ મુદ્દે સુપ્રીમ કૉર્ટે બનાવેલી મધ્યસ્થતા કમિટિના રિપોર્ટની સમીક્ષા પણ કરાઈ હતી.

અયોધ્યા વિવાદમાં રોજ સુનવણી કરવી કે કેમ?, આજે 'સુપ્રીમ' નિર્ણય
author img

By

Published : Jul 18, 2019, 8:01 AM IST

Updated : Jul 18, 2019, 11:15 AM IST

અયોધ્યા જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કૉર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે મધ્યસ્થતા કમિટિનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કૉર્ટની સંવૈધાનિક બેચ દ્વારા મધ્યસ્થતા કમિટિને 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે, ત્યારબાદ 2 ઑગષ્ટથી કૉર્ટમાં દરરોજ સુનવણી હાથ ધરાશે.

સુપ્રીમ કૉર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી પાંચ ન્યાયાધીશોની બેચે ઉચ્ચ ન્યાયાલયના રિટાયર્ડ જજ જસ્ટિસ કલીફુલ્લાની અધ્યક્ષતામાં મધ્યસ્થ કમિટિ બનાવી હતી. જેના થકી આ મુદ્દાનો વાતાઘાટોથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરાયો હતો.

શરૂઆતમાં આ કમિટિને બે મહિના એટલે કે 8 અઠવાડિયાનો સમય અપાયો હતો. બાદમાં તે સમયમર્યાદા 13 અઠવાડિયા એટલે કે 15 ઑગષ્ટ સુધી વધારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કૉર્ટનું ઉનાળું વેકેશન પૂર્ણ થતાં જ અરજદાર ગોપાલ સિંહ વિશારદે કૉર્ટને કહ્યું કે, સમિતિ થકી વિવાદના ઉકેલની શક્યતાઓ નહિવત્ છે. કારણ કે, તેમાં ફક્ત સમય વેળફાઈ રહ્યો છે. જેથી ન્યાયાલય કમિટિને બરખાસ્ત કરી પોતે સુનવણી કરી મુદ્દાનું નિરાકરણ લાવે. ત્યારે આજે આ મુદ્દે સુપ્રીમ કૉર્ટના નિર્ણય પર તમામ લોકોની મીટ મંડરાયેલી છે.

Intro:Body:

https://aajtak.intoday.in/story/ayodhya-babri-masjid-demolition-case-hearing-supreme-court-atrc-1-1102453.html

आज तय होगा अयोध्या मामले में 25 जुलाई से रोजाना सुनवाई होगी या नहीं

अयोध्या मामले में 25 जुलाई से रोजाना सुनवाई होगी कि नहीं ये सुप्रीम कोर्ट गुरुवार को तय करेगा. इस विवादित मामले में सुप्रीम कोर्ट की ओर से बनाई गई मध्यस्थता कमेटी की प्रगति रिपोर्ट गुरुवार को सुप्रीम कोर्ट के पांच जजों की संविधान पीठ देखेगी.

बेंच अगर मीडिएशन प्रॉसेस से संतुष्ट नहीं हुई तो 25 जुलाई से रोजाना सुनवाई का ऐलान कर सकती है. अयोध्या मामले में आपसी रजामंदी से बात बनती नज़र आ रही है या नहीं ये बात मध्यस्थता कमिटी सुप्रीम कोर्ट को बताएगी.

सुप्रीम कोर्ट के चीफ जस्टिस रंजन गोगोई की अगुआई वाली पांच जजों की संविधान पीठ ने सुप्रीम कोर्ट के रिटायर्ड जज जस्टिस कलीफुल्ला की अध्यक्षता में मध्यस्थता कमेटी बनाकर इस मसले को बातचीत के ज़रिए आपसी सहमति से ही सुलझाने की पहल की थी.

पहले शुरुआत में कमेटी को दो महीने यानी 8 हफ्ते दिए गए. फिर ये अवधि अगले 13 हफ्तों यानी 15 अगस्त तक के लिए बढ़ा दी गई. इसी बीच कोर्ट के गर्मी छुट्टी के बाद खुलते ही याचिकाकर्ता गोपाल सिंह विशारद ने कोर्ट से कहा कि समिति के नाम पर विवाद सुलझाने के आसार बेहद कम हैं क्योंकि इसमें तो सिर्फ समय बर्बाद हो रहा है. इसलिए कोर्ट कमेटी खत्म कर स्वयं सुनवाई कर इसे निपटाए.

Conclusion:
Last Updated : Jul 18, 2019, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.