ETV Bharat / bharat

સુબ્રમણ્યમ સ્વામીનો મોદીને પત્ર, રામ મંદિર નિર્માણ માટે જમીનની ફાળવણી કરે - ram mandir

નવી દિલ્હી: ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તે રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં જમીનની ફાળવણી કરે અને રામસેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 3, 2019, 9:45 AM IST

મોદીને લખેલા એક પત્રમાં સ્વામીએ જણાવ્યું હતું કે સરકારે રામ મંદિર નિર્માણ માટે જમીનની ફાળવણી માટે ઉચ્ચત્તમ અદાલતની મંજૂરી લેની જરૂરી નથી કારણ કે પૂર્વ વડાપ્રધાન પી. વી. નારસિંહરાવે સરકારને હસ્તગત કર્યું હતું.

મોદી સરકારે જાન્યુઆરીમાં સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી હતી, જેમાં વિવાદિત સ્થળની નજીક 67 એકર વધારાની જમીન મૂળ ભૂ-સ્વામી, રામ જન્મભૂમિ નિર્માણ,ને પરત કરવાની પરવાનગી માંગી હતી.

સ્વામીએ પોતાના પત્રમાં લખ્યું છે કે અદાલતમાં સરકારનો રિપોર્ટ 'ભૂલપૂર્ણ' હતો, તેને કોઈ પરવાનગીની જરૂર નથી કારણ કે જમીન તેની માલિકીમાં જ છે.

ફાઇલ ફોટો
સૌ.ANI

તેમણે દાવો કર્યો છે કે સરકારમાં જનહિતમાં કોઈને જમીન સોંપણી કરવા માટે કોઈ અધિકારી પાસેથી પરવાનગી લેવાની જરૂરી નથી.

Intro:Body:

भाजपा सरकार के दोबारा केंद्र सरकार में आते ही अयोध्या में राम मंदिर निर्माण की मांग तेज होने लगी है. शंकराचार्य स्वरूपानंद के बाद सुब्रमण्यम स्वामी ने मोदी को पत्र लिखकर राम मंदिर निर्माण की मांग की है. जानें क्या कुछ कहा स्वामी ने....

नई दिल्ली: भाजपा सांसद सुब्रमण्यम स्वामी ने प्रधानमंत्री नरेंद्र मोदी से अनुरोध किया है कि वह राम मंदिर निर्माण के लिये अयोध्या में भूमि आवंटन करें और रामसेतु को राष्ट्रीय विरासत स्मारक घोषित करें.

मोदी को लिखे एक पत्र में स्वामी ने कहा कि सरकार को राम मंदिर निर्माण के लिये जमीन आवंटन के लिये उच्चतम न्यायालय से इजाजत लेने की आवश्यकता नहीं है क्योंकि पूर्व प्रधानमंत्री पी वी नरसिंहराव सरकार ने 1993 में इसे अधिग्रहित कर लिया था.

मोदी सरकार ने जनवरी में सर्वोच्च न्यायालय में एक आवेदन दायर कर विवादित स्थल के पास की 67 एकड़ अतिरिक्त जमीन मूल भू-स्वामी, राम जन्मभूमि न्यास, को लौटाने की इजाजत मांगी थी. राम जन्मभूमि न्यास का गठन मंदिर निर्माण के लिये किया गया था.

स्वामी ने अपने पत्र में लिखा कि अदालत में सरकार का प्रतिवेदन 'त्रुटिपूर्ण' था, उसे किसी इजाजत की आवश्यकता नहीं है क्योंकि भूमि उसी के कब्जे में है.

उन्होंने दावा किया कि सरकार को जनहित में किसी को जमीन आवंटित करने के लिये किसी अधिकारी से इजाजत लेने की जरूरत नहीं है.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.