ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના બલરામપુર સામૂહિક દુષ્કર્મ બાદ વિદ્યાર્થીનું મોત, 2 આરોપીની ધરપકડ - Uttar Pradeshpolice

ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, યુવતીનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીડિતાનું ત્યાં મોત નીપજ્યું હતું. જો કે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

uttarpradesh
ઉત્તરપ્રદેશ
author img

By

Published : Oct 1, 2020, 7:54 AM IST

ઉત્તર પ્રદેશ/ બલરામપુર : હાથરસમાં સામુહિક દુષ્કર્મની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારે ઉત્તરપ્રદેશમાં વધુ એક સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.જિલ્લાના કોતવાલી ગૈસડીના એક ગામમાં વિદ્યાર્થીનું અપહરણ કર્યા બાદ સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પીડિતા એડમિશન માટે એક ડિગ્રી કૉલેજમાં ગઈ હતી. જ્યાંથી યુવતીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જો કે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

  • हाथरस के बाद अब बलरामपुर में भी एक बेटी के साथ सामूहिक बलात्कार और उत्पीड़न का घृणित अपराध हुआ है व घायलावस्था में पीड़िता की मृत्यु हो गयी है. श्रद्धांजलि!

    भाजपा सरकार बलरामपुर में हाथरस जैसी लापरवाही व लीपापोती न करे और अपराधियों पर तत्काल कार्रवाई करे.#Balrampur#NoMoreBJP

    — Akhilesh Yadav (@yadavakhilesh) September 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મૃતકની માતાનો આરોપ છે કે, તેમની છોકરી એક ડિગ્રી કૉલેજમાં એડમિશન માટે ગઈ હતી. તેમના કેટલાક મિત્રો તેમને ઈન્જેક્શન લગાવી પીડિતાને બેહોશ કરી હતી. ત્યારબાદ તેમના પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો : હાથરસ સામુહિક દુષ્કર્મ: અડધી રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર, પોલીસે પિતાને ઘરમાં કર્યા બંધ

ત્યારબાદ પીડિતાને ઈ-રિક્ષા દ્વારા તેમના ઘરે મોકલવામાં આવી હતી. પીડિતા વધુ જ ઈજાગ્રસ્ત હોવાથી તેમનું મોત થયું હતુ. પીડિતાનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. પોલીસ અધિકારીએ આ સમગ્ર ઘટનાને લઈ કોઈ નિવેદન આપ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.