ETV Bharat / bharat

"ફૈની" વાવાઝોડાને પગલે દક્ષિણ ભારતમાં એલર્ટ

ન્યૂઝ ડેસ્ક: દક્ષિણપૂર્વ બંગાળની ખાડી વિસ્તારમાં "ફૈની"વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર દબાવના પગલે વાવાઝોડામાં પરિવર્તન થઇ ગયું છે. જેને "ફૈની"નામ આપવામાં આવ્યું છે.

author img

By

Published : Apr 28, 2019, 12:37 PM IST

ફાઇલ ફોટો

ભારતીય હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડુ 30 એપ્રિલની સાંજ સુધી ઉત્તર તમિલનાડુ તથા દક્ષિણ આંધ્ર પ્રદેશ સુધી પહોંચી શકે છે.

30 એપ્રિલ તથા મે માસની શરૂઆતમાં ઉત્તર તમિલનાડુ તથા દક્ષિણ આંધ્રપ્રદેશના અમુક સ્થળો પર વરસાદ થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે, 28 એપ્રિલથી શ્રીલંકા, તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના સમુદ્રમાં ઉંચી લહેરો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે શ્રીલંકા, તમિલનાડુ તથા આંધ્રપ્રદેશમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે.

Intro:Body:

"ફૈની"વાવાઝોડાને પગલે દક્ષિણ ભારતમાં અલર્ટ

states on alert of cyclone fani

states , alert , cyclone , fani , cyclone fani, Gujarat ,GujaratiNews

ન્યૂઝ ડેસ્ક: દક્ષિણપૂર્વ બંગાળની ખાડી વિસ્તારમાં "ફૈની"વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારતીય મૌસમ વિભાગએ આ જાણકારી આપી છે. ભારતીય મૌસમ વિભાગએ કહ્યું કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર  દબાવના પગલે વાવાઝોડામાં તે પરિવર્તન થઇ ગયું છે. જેને "ફૈની"નામ આપવામાં આવ્યું છે.

ભારતીય મૌસમ વિભાગ મુજબ આ વાવાઝોડુ 30 એપ્રીલ ના રોજ સાંજ સુધી ઉત્તર તમિલનાડુ તથા દક્ષિણ આંધ્ર પ્રદેશ સુધી પહોંચી શકે છે.

30 એપ્રીલ તથા મેના પોજ ઉત્તર તમિલનાડુ તથા દક્ષિણ આંધ્રપ્રદેશના અમુક સ્થળો પર વરસાદ થઇ શકે છે. ભારતીય મૌસમ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે 28 એપ્રીલ થી શ્રીલંકા, તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના સમુદ્રમાં ઉંચી લહેરો આવાની સંભાવના છે. વિભાગે શ્રીલંકા, તમિલનાડુ તથા આંધ્રપ્રદેશમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.