વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે હ્યૂસ્ટન કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરી અગત્યની રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની યાત્રાથી ભારતને પ્રસંગોની એક જીવંત ભૂમિ, વિશ્વાસુ ભાગીદાર મળશે. ઉપરાંત એક બંને દેશો વૈશ્વિક આગેવાની તરફ આગળ વધશે.
ભારત-અમેરિકા વિશ્વશાંતિમાં પોતાનું યોગદાન આપી શકે છેઃ PM મોદી
નવી દિલ્હીઃ અમેરિકાના પ્રવાસે રવાના થતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો વિશ્વમાં મોટુ યોગદાન આપી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે હ્યૂસ્ટન કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરી અગત્યની રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની યાત્રાથી ભારતને પ્રસંગોની એક જીવંત ભૂમિ, વિશ્વાસુ ભાગીદાર મળશે. ઉપરાંત એક બંને દેશો વૈશ્વિક આગેવાની તરફ આગળ વધશે.
ભારત-અમેરિકા શાંતિપૂર્ણ વિશ્વના નિર્માણમાં યોગદાન આપી શકે છેઃ PM મોદી

Conclusion: