રાજધાની દિલ્હીમાં વધતા પ્રદુષણના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ પડી રહી છે. બીમારીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. લોકોને ગળુ ખરાબ થવુ, આંખો બળવી, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, જેવી તકલીફ થઇ રહી છે. આ ઓક્સિજનમાં લોકોને યૂકેલિપ્ટસ, લૈવંડર, ઓરેંજ,પેપરમિંટ, લેમન ગ્રાસ, સ્પિયરમિટ સિનેમન જેવા ફ્લેવર્સ દ્વારા લોકોને શુદ્ધ હવા આપવામાં આવી રહી છે.
![પ્રદુષણથી બચવા માટે દેવામાં આવી રહ્યા છે સાત અલગ અલગ પ્રકારના ઓક્સિજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-sd-01-oxygen-bar-vis-7206778_15112019151710_1511f_1573811230_388.jpg)
આ ઓક્સિજનનો કોઇ સાઇડ ઇફેક્ટ નથી, જ્યારે અસ્થમાં, ગર્ભવતી મહિલા અને 12 વર્ષથી નાના વયના બાળકો માટે આ થેરેપી નથી.
![પ્રદુષણથી બચવા માટે દેવામાં આવી રહ્યા છે સાત અલગ અલગ પ્રકારના ઓક્સિજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-sd-01-oxygen-bar-vis-7206778_15112019151710_1511f_1573811230_422.jpg)
આ ઓક્સીજન નોરમલ ઓક્સીજન જેવુ જ લાગે છે અને તેના કારણે લોકોના શરીરમાં રહેલા બેક્ટેરીયા ખત્મ થઇ જાય છે.
![આ ઓક્સીજનમાં લોકોને ફ્લેવર્સ દ્વારા લોકોને શુદ્ધ હવા આપવામાં આવી રહી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-sd-01-oxygen-bar-vis-7206778_15112019151710_1511f_1573811230_671.jpg)
![આ ઓક્સીજનમાં લોકોને ફ્લેવર્સ દ્વારા લોકોને શુદ્ધ હવા આપવામાં આવી રહી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-sd-01-oxygen-bar-vis-7206778_15112019151710_1511f_1573811230_321.jpg)