નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પીએમ મોદીને રજિસ્ટર્ડ અને સક્રિય મનરેગા કામદારોને તાત્કાલિક 21 દિવસનું મહેનતાણું આપવા વિનંતી કરી છે.
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પીએમ મોદીને રજિસ્ટર્ડ અને સક્રિય મનરેગા કામદારોને તાત્કાલિક 21 દિવસનું મહેનતાણું આપવા વિનંતી કરી છે.