ETV Bharat / bharat

નાગપુરમાં સ્થાનિકોએ વિરોધ દરમિયાન સામાજિક અંતરના નિયમનો કર્યો ભંગ

author img

By

Published : May 29, 2020, 9:48 AM IST

મોમિનપુરાને COVID-19 રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મોમિનપુરામાં સ્થાનિકોએ ગુરુવારે આ વિસ્તારના રસ્તાઓ ફરીથી ખોલવાની માંગણી સાથે વિરોધ દર્શાવતાં સેંકડો લોકો અહીંના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

Social distancing
Social distancing

નાગપુર: મોમિનપુરાને COVID-19 રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મોમિનપુરામાં સ્થાનિકોએ ગુરુવારે આ વિસ્તારના રસ્તાઓ ફરીથી ખોલવાની માંગણી સાથે વિરોધ દર્શાવતાં સેંકડો લોકો અહીંના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

આવી કપરી પરિસ્થિતીમાં વિરોધમાં ભાન ભૂલેલા લોકો સામાજિક અંતરનાં ધારાધોરણોને નેવે મૂકીને ખુલ્લેઆમ નિયમનો ભંગ કરતાં જોવા મળ્યા હતા. જેથી આ વિસ્તારમાં ફીરીથી કોરોના ઉથલો મારે તેવી ભીતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરના અપડેટ મુજબ રાજ્યમાં કુલ 59,546 લોકો કોરોના પોઝિટિવ છે અને 1982 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.