ETV Bharat / bharat

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો - lok sabha election

અમેઠી: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યા છે. તેમણે આ બાબતે એક ટ્વીટ કર્યું હતું. તેમાં એક મહિલાને આવું કહેતા જોઈ શકાય છે.

design
author img

By

Published : May 6, 2019, 11:53 AM IST

જો કે, કોંગ્રેસે સ્મૃતિના આ આરોપને ફગાવી દીધો છે. કોંગ્રેસ આ અંગે કહ્યું હતું કે, જે શખ્સનું મોત થયું છે તે ગંભીર રીતે ઘાયલ થયેલા છે. તેને લીવરની બિમારી છે, તથા ડૉક્ટરે તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.

  • Smriti Irani: A person died as he was denied treatment at hospital where Rahul Gandhi is trustee,in Amethi just because he had Ayushman Bharat card. Ye parivaar itna ghinona hai ki ek nirdosh ko maut ke ghat utarne ko taiyar hai sirf isliye kyunki unhe apni rajneeti pyari hai pic.twitter.com/DersIyWwxs

    — ANI UP (@ANINewsUP) May 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આપને જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહી છે, અહીં તેમની ટક્કર રાહુલ ગાંધી સાથે છે.

  • Smriti Irani,BJP candidate from Amethi on Priyanka Gandhi Vadra: She did not know my name 5 years back, now she keeps taking my name, such an accomplishment. Nowadays she takes her husband's name less and my name more. pic.twitter.com/e8cJBvKI5E

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં યુપીની 14 સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે, ગાંધી પરિવારને તેમની રાજનીતિ એટલી વ્હાલી છે કે, એક નિર્દોષને મોતને ઘાટ ઉતારવા તૈયાર થઈ ગયા છે.

Intro:Body:

સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો

અમેઠી: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યા છે. તેમણે આ બાબતે એક ટ્વીટ કર્યું હતું. તેમાં એક મહિલાને આવું કહેતા જોઈ શકાય છે.

જો કે, કોંગ્રેસે સ્મૃતિના આ આરોપને ફગાવી દીધો છે. કોંગ્રેસ આ અંગે કહ્યું હતું કે,  જે શખ્સનું મોત થયું છે તે ગંભીર રીતે ઘાયલ થયેલા છે. તેને લીવરની બિમારી છે, તથા ડૉક્ટરે તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.

આપને જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહી છે, અહીં તેમની ટક્કર રાહુલ ગાંધી સાથે છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં યુપીની 14 સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે. સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે, ગાંધી પરિવારને તેમની રાજનીતિ એટલી વ્હાલી છે કે, એક નિર્દોષને મોતને ઘાટ ઉતારવા તૈયાર થઈ ગયા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.