ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશઃ મત આપતા રોકવા આંગળી પર લગાવી શાહી, મતદારોને આપ્યા પૈસા​​​​​​​

ઉત્તરપ્રદેશઃ શનિવારની રાતે ઉત્તરપ્રદેશ રાજ્યના ચંદૌલી લોકસભા વિસ્તારના તારાજીવન પુર ગામમાં દલિત વિસ્તારમાં મત ન આપવાના બદલામાં રૂપિયા અને આંગળી પર બ્લૂ શાહી લગાવવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણકારી મળતા સપાના ધારાસભ્ય અને સપાના ઉમેદવાર બસપા સમર્થકોની સાથે અલીનહર પોલીસ સ્ટેશને પહોંચીને ઘરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન ધારાસભ્ય અને તેમના સમર્થકોએ BJPની સામે નારાબાજી કર્યા હતા. જિલ્લા સંચાલન દ્વારા કાર્યવાહીનું આશ્વાસન મળ્યા બાદ રાતના લગભગ અઢી વાગ્યા પછી ઘરણાનો અંત આવ્યો હતો.

chandauli
author img

By

Published : May 19, 2019, 8:39 AM IST

  • ચંદૌલીના તરાજીવનપુર ગામના દલિત વિસ્તારમાં અમુક યુવકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે, બળજબરીપૂર્વક 500ની નોટ આપીને મત ન આપવાનું કહેવામાં આવ્યું હતું
  • મહિલાઓ સહિત અમુક લોકોએ આંગળીઓ પર બ્લૂ શાહી લગાવવામાં આવી હતી. જેથી તેમને મત આપવા જવા ન દેવામાં આવે.
  • BJP સાથે જોડાયેલા ગામના પૂર્વ સંરપચ પર આરોપ લગાવવામાં આવ્યો છે.
  • SDMએ આ મામલાને સંજ્ઞા લઈને કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે.

  • ચંદૌલીના તરાજીવનપુર ગામના દલિત વિસ્તારમાં અમુક યુવકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે, બળજબરીપૂર્વક 500ની નોટ આપીને મત ન આપવાનું કહેવામાં આવ્યું હતું
  • મહિલાઓ સહિત અમુક લોકોએ આંગળીઓ પર બ્લૂ શાહી લગાવવામાં આવી હતી. જેથી તેમને મત આપવા જવા ન દેવામાં આવે.
  • BJP સાથે જોડાયેલા ગામના પૂર્વ સંરપચ પર આરોપ લગાવવામાં આવ્યો છે.
  • SDMએ આ મામલાને સંજ્ઞા લઈને કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે.
Intro:Body:

वोट देने से रोकने के लिए उंगली पर लगाई इंक, बांटे पैसे



चंदौली : शनिवार की रात चंदौली लोकसभा क्षेत्र के ताराजीवन पुर गांव की दलित बस्ती में वोट नही देने के एवज में रुपये बांटने और उंगली में नीली इंक लगाए जाने का मामला सामने आया. घटना की सूचना मिलते ही सपा विधायक और सपा प्रत्याशी बसपा समर्थकों के साथ अलीनगर थाने पहुंच कर धरने पर बैठ गए. इस दौरान विधायक और उनके समर्थकों ने बीजेपी के खिलाफ जमकर नारेबाजी की. वहीं जिला प्रशासन कि ओर से करवाई का आश्वासन मिलने के बाद रात लगभग ढाई बजे धरना समाप्त हुआ.



ये है पूरा मामला....






             
  • चंदौली के तराजीवनपुर गांव की दलित बस्ती में कुछ युवकों द्वारा यह आरोप लगाया गया कि उन्हें जबरदस्ती 500 का नोट देकर वोट देने से मना किया गया.

  •          
  • महिलाओं समेत कुछ लोगों के उंगलियों पर नीली स्याही भी लगा दी गई, ताकि उन्हें आज वोट नहीं देने दिया जाए.

  •          
  • बीजेपी से जुड़े गांव के पूर्व प्रधान पर लगा है आरोप.
             


             

  •          
  • एसडीएम ने मामले का संज्ञान लेकर कार्रवाई का भरोसा जताया है.

  •          

  •          


             


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.