ETV Bharat / bharat

નિર્મલા સીતારમણે પુરુ કર્યુ અરુણ જેટલીનું વચન, કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો - અરુણ જેટલીનું સપનું

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી કોર્પોરેટ ટેક્સ ઘટાડવા માગતા હતા. પરંતુ શરીરે સાથ નહીં આપતા તેઓ બીજા કાર્યકાળમાં નાણપ્રધાન ન બની શક્યા. પરંતુ નાણાંપ્રધાન નિર્મલા સિતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના વચનને પુરુ કર્યુ છે. સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં મોટી માત્રમાં કટ ઓફની જાહેરાત કરી છે. કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટીને 22 ટકા કરાયો છે.

ETV BHARAT
author img

By

Published : Sep 22, 2019, 12:17 PM IST

નાણાં પ્રધાનના કાર્યકાળ દરમિયાન અરુણ જેટલીએ 2015-2016ના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, આવનાર 4 વર્ષમાં કોર્પોરેટ ટેક્સમાં કટ ઓફ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવશે. આ ક્રમમાં તેમણે ગત્ત વર્ષમાં 250 કરોડ રુપિયા સુધી ટર્નઓવર વાળી કંપનીઓ પર કોર્પોરેટ ઈન્કમ ટેક્સ ધટાડી 25 ટકા કર્યો હતો.

આ પહેલા ભારતીય કંપનીઓને 30 ટકા ટેક્સ સિવાય સરચાર્જ આપવો પડતો હતો. જ્યારે વિદેશી કંપનીઓ 40 ટકા ટેક્સ આપતી હતી. સીતારમણે કહ્યુ કે, સરકારે ઈન્કમ ટેક્સ અધિનિયમ 1961 અને ફાઈનાન્સ એક્ટ 2019માં ફેરફાર કર્યો છે. આ બદલાવ બાદ ભારતીય કંપનીઓ પાસે 2 વિકલ્પ હશે.

કંપનીઓને 22 ટકા ઈન્કમ ટેક્સના વિકલ્પની પસંદગી કરશે તો બાકી છુટ અને પ્રોત્સાહનનો લાભ છોડવો પડશે.. આવી કંપનીઓએ પ્રભાવી રુપથી 25.147 ટકા ટેક્સ આપવો પડશે તેમને ન્યૂનતમ વૈકલ્પિક ટેક્સ આપવાની પણ જરુરત પડશે નહીં.

જેટલીનું કહેવું હતું કે, કોર્પોરેટ ટેક્સનો દર ઓછો કરવાથી કંપનીઓ પાસે સુવિધા માટે વધુ પૈસા ઉપલ્બધ હશે. જેનાથી રોજગાર પણ વધશે. ગત્ત મહિને અરુણ જેટલીનું લાંબી બિમારી બાદ નિધન થયું હતુ. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ગઈકાલે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.