ETV Bharat / bharat

લોક ડાઉનની અસર ભારતમાં શુધ્ધ હવા સાથે સ્વચ્છ આકાશ તરફ દોરી જાય છે. - ભારતના મેગા શહેરો

કોરોના વાયરસના રોગચાળાને પગલે રખાયેલા સંપૂર્ણ લોકડાઉનના કારણે પરિણામ મળ્યુ છે કે દેશની હવાની ગુણવતામાં ખુબ જ સારો સુધારો થયો છે. રસ્તાઓ પર વાહનો અને ઉદ્યોગો બંધ હોવાના કારે ભારતના મેગા શહેરો અભુતપૂર્વ ઓછા સ્તરના વાયુ પ્રદુષણવને ઉત્પન્ન કરી રહ્યા છે.

લોક ડાઉનની અસર ભારતમાં શુધ્ધ હવા સાથે સ્વચ્છ આકાશ તરફ દોરી જાય છે.

author img

By

Published : Mar 29, 2020, 8:57 PM IST

રસ્તાઓ પર વાહનો અને ઉદ્યોગો બંધ હોવાના કારે ભારતના મેગા શહેરો અભુતપૂર્વ ઓછા સ્તરના વાયુ પ્રદુષણવને ઉત્પન્ન કરી રહ્યા છે.

રસ્તાઓ પર કાર અને સંપૂર્ણ industrialદ્યોગિક બંધ સાથે, ભારતના મેગા શહેરો અભૂતપૂર્વ નિમ્ન સ્તરનું વાયુ પ્રદૂષણ ઉત્પન્ન કરી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવ કહે છે કે 21 દિવસના લોકડાઉન દરમિયાન પ્રદુષણનું સ્તર ઘટશે.

શ્રીવાસ્તવે જણાવ્યુ કે વર્તમાનમાં હવામાં પ્રદુષણનો આંક માનવીય પ્રવૃતિ અને પ્રદુષણ વચ્ચેના સંબધને દર્શાવે છે.

તેમણે ઉમેર્યુ કે વાહનોની અવરજવરમાં ઘટાડો, ઉદ્યોગો બંધ થવા અને પશ્ચિમ ડીસ્ટબર્ન્સને કારણે વરસાદ પડી રહ્યો છે.

કેટલાંક શહેરોમાં હવાના પ્રદુષકો અને ગેસના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો થછે. ભારતની આર્થિક રાજધાની મુંબઇની એર ક્વોલીટી ઇન્ડેક્ષનું સ્તર મધ્યમ એટલે કે 95ની સપાટી પર છે.

26.7 મિલિયનની વસ્તી ધરાવતી દેશની રાજધાન દિલ્હીની એર ક્વોલીટીનો ઇન્ડેક્ષ 67 પર નોંધાયો હતો. તે મધ્યમ છે.

હવામાં નુકશાન કરતા ધુમ્મસનું સ્તર આખરે ઓછી થતા નાગરિકો પણ એમ કહી રહ્યા છે કે તેમને શ્વાસ લેવાનું સરળ થઇ ગયુ છે.

વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશને હાથ ધરેલા સર્વેમાં બહાર આવેલા તારણમાં એમ દર્શાવવામાં આવ્યુ છે કે ચીન અને ઇટાલીમાં લોકડાઉન બાદ નાઇટ્રોજન ડાયોક્સાઇડના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

જો કે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશને એમ કહ્યુ છે કે ગ્રીનહાઉનસ વાયુઓને કારણે લાંબા સમય સુધી વાતાવરણમાં પરિવર્તન માટે જવાબદાર છે તે કહેવુ ખુબ જ વહેલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.