ETV Bharat / bharat

કર્ણાટક: સિદ્ધારમૈયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું - કર્નાટક પેટાચૂંટણી

બેંગલુરુ: કર્ણાટક પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો છે. 15માંથી 12 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને માત્ર 2 બેઠક મળી છે. કોંગ્રેસની હાર બાદ પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા વરિષ્ઠ સિદ્ધારમૈયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

કર્નાટક : સિદ્ધારમૈયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
કર્નાટક : સિદ્ધારમૈયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
author img

By

Published : Dec 9, 2019, 4:48 PM IST

સિદ્ધારમૈયાએ પેટાચૂંટણીના પરિણામ બાદ સોમવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું લોકશાહીનું સન્માન કરૂ છું. તેથી જ મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. મેં મારૂ રાજીનામું કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને આપી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 15 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. સોમવારના રોજ મતગણતરી બાદ ભાજપે 12 બેઠકો પર વિજય મેળવ્યો હતો. તો કોંગ્રેસે 2 બેઠકો પર જીત મેળવા હતી.એક બેઠક અપક્ષના ફાળે ગઇ હતી.

બી.એસ.યેદિયુરૂપ્પાએને પોતાની સરકાર બચાવવા માટે 6 બેઠકોની જરૂર હતી. કર્ણાટકમાં એક વાર ફરી યેદિયુરપ્પા સરકારની વાપસી થિ છે.

Intro:Body:

બેન્ગલુરુ : કર્નાટક પેટાચૂંટણીમાં હાર બાદ પૂર્વ મુખ્યપ્રધાન તથા વરિષ્ઠ કોંગ્રેસ નેતા સિદ્દારમૈયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે.

સિદ્દારમૈયા એ પેટાચૂંટણીના પરિણામ બાદ સોમવારના રોજ મીડિયા સાથે વાત રતા કહ્યું કે, હું લોકતંત્રનું સમ્મ્માન કરૂ છું.તેથી જ મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.મેં મારૂ રાજીનામું સોનિયા ગાંધીને આપી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 15 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી.સોમવારના રોજ મતગણતરી બાદ ભાજપે 12 બેઠકો પર વિજય મેળવ્યો હતો. તો કોંગ્રેસે 2 બેઠકો પર જીત મેળવા હતી.એક બેઠક અપક્ષના ફાળે ગઇ હતી.

બી.એસ.યેદિયુરૂપ્પાએને પોતાની સરકાર બચાવવા માટે 6 બેઠકોની જરૂર હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.