ETV Bharat / bharat

મધ્ય પ્રદેશમાં પોલીસે મજૂરના માથે લખ્યું લોકડાઉનમાં મારાથી દૂર રહો - મજૂરના માથા પર મહિલા એસઆઇ

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં લોકડાઉન દરમિયાન રોડ પર નિકળેલા મજૂરના માથા પર મહિલા એસઆઇએ લખ્યું કે, લોકડાઉનમાં મારાથી દૂર રહો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મધ્ય પ્રદેશમાં પોલીસે મજૂરના માથે લખ્યું લોકડાઉનમાં મારાથી દૂર રહો

author img

By

Published : Mar 29, 2020, 7:51 PM IST

Updated : Mar 29, 2020, 8:53 PM IST

મધ્ય પ્રદેશ/ ભોપાલઃ કોરોના વાઇરસના કારણે દેશભરમાં 21 દિવસનુ લોડડાઉન છે, ત્યારે લોકો પોતાની સેફ્ટી માટે ઘરમાં લોકડાઉન થઇને બેઠા છે. જ્યારે છતરપુર જિલ્લાના ગોરિહાર વિસ્તારની મહિલા એસઆઇ શનિવારે ધરની બહાર નિકળેલા અને લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર મજૂરના માથા પર માર્કર પેનથી લખ્યું કે, લોકડાઉનમાં મારાથી દુર રહો.

મળતી માહિતી પ્રમાણે આ મજૂર ચંદ્રપુરા ગામનો છે, જે કામના લીધે ઘરની બહાર નિકળ્યો હતો અને પોલીસે તેને પકડી લીધો હતો. બાદમાં એસઆઇએ તેના માથા પર લખ્યું હતું.

મહત્વનું છે કે, એસપી કુમાર સૌરવે કહ્યું કે, પોલીસ અધિકારી સાથે પોલીસના કર્મચારીઓને નોટીસ પાઠવવામાં આવી છે અને દરેક પાસે જવાબ માંગ્યો છે.

Last Updated : Mar 29, 2020, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.