ETV Bharat / bharat

જાણો, દિલ્હીની કાયા પલટ કરનારા શીલા દીક્ષિતની રોચક સફર - CONGRESS

ન્યૂઝ ડેસ્કઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતનું  81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા અને તેમની એસકોર્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

શીલા દીક્ષિતે કાર્યકાળ દરમિયાન પુરા દિલ્હીની કાયા પલટ કરી હતી
author img

By

Published : Jul 20, 2019, 6:33 PM IST

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતનું નિધન થયું છે. તે 81 વર્ષના હતા અને ઘણા લાંબા સમયથી બીમાર હતા. તેમની એસકોર્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શીલા દીક્ષિત વર્ષ 1998 થી 2013 સુધી દિલ્હીના મુખ્યપ્રધાન પદનો કાર્યભાળ સંભાળી ચુક્યા છે. તેમના નેતૃત્વમાં સતત ત્રણ વાર કોંગ્રેસે દિલ્હીમાં સરકાર બનાવી હતી અને સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે.

DELHI
લોકોનું આશ્વાસન જીલતા શીલા દીક્ષિત

કોંગ્રેસના ટોચના નેતા રહી ચુકેલા શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો. તેમણે દિલ્હીના કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મૅરી શાળામાં શિક્ષણ મેળવ્યું હતું અને ત્યાર બાદ દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસ કોલેજમાં માસ્ટર્સ ઓફ આર્ટસની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

DELHI
અધિકારીઓને સમજાવતા

શીલા દીક્ષિતના લગ્ન ઉન્નાવના કોંગ્રેસ પ્રધાન ઉમાશંકર દીક્ષિતના IAS પુત્ર વિનોદ દીક્ષિત સાથે થયા હતા. શીલા દીક્ષિતએ રાજનીતિના પાઠ તેના સસરા પાસેથી શીખ્યા હતા. ઉમાશંકર દીક્ષિત કાનપુરમાં કોંગ્રેસ સચિવ હતા. પક્ષમાં ધીરે ધીરે ઉમાશંકરની ચાહના વધતી ગઇ અને તે નેહરૂની નજીકમા સામેલ થયા હતા. જ્યારે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ઉમાશંકર દીક્ષિત દેશના ગૃહપ્રધાન હતા. સસરાની સાથે સાથે શીલા દીક્ષિતે પણ રાજનીતિમાં પગપેસારો કર્યો. એક સમયે ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેના પતિનું મૃત્યુ થયું હતું. 1991માં સસરાના મોત બાદ શીલાએ તેની વિરાસતને સંભાળી લીધી હતી. ત્યાર બાદ ગાંધી પરિવારના ભરોસાપાત્ર વ્યક્તિ સાથે તેના સંબંધો થયા અને તેને 1984માં કન્નૌજ લોકસભાથી ચૂંટણી લડી અને સંસદ સુધી પહોંચી ગયા. સંસદ દરમિયાન તે લોકસભાના એસ્ટિમેટ્સ કમિટીનો ભાગ પણ રહી ચુક્યા છે. રાજીવ ગાંધીની કેબિનેટમાં તેમને સંસદીય કાર્યપ્રધાન તરીકે સ્થાન મળ્યું હતું. બાદમાં તે વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યપ્રધાન પણ બન્યા હતા.

શીલા દીક્ષિતને દિલ્હીનો રંગ રૂપ બદલવા એટલે કે, દિલ્હીમાં કરેલા વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં ઘણા વિકાસના કામો કર્યો છે. તે વડાપ્રધાન કાર્યાલયમાં 1986 થી 1989 સુધી સંસદીય કાર્યપ્રધાન પણ રહી ચુક્યા છે. 1998 લોકસભા ચૂંટણીમાં શીલા દીક્ષિતે ભાજપાના લાલ બિહારી તિવારીને પૂર્વ દિલ્હીથી હરાવ્યા હતા. બાદમાં તે મુખ્યપ્રધાન બન્યા હતા. તેઓ ગોલ માર્કેટ વિસ્તારથી 1998 અને 2003 થી ચૂંટાયા હતા. ત્યાર બાદ 2008માં તેઓએ નવી દિલ્હી વિસ્તારમાં ચૂંટણી લડી. શીલા દીક્ષિતને બે બાળકો છે પુત્ર સંદીપ દીક્ષિત અને પુત્રી લતિકા સૈયદ. સંદીપ દીક્ષિત કોંગ્રેસના સાંસદ રહી ચુક્યા છે.

DELHI
સુષ્મા સ્વરાજ સાથે યાદગાર પળ

શીલા દીક્ષિતના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાક ટોચના નેતાઓેએ શોક જતાવ્યો હતો. શીલા દીક્ષિતને 3.15 કલાકે હાર્ટ અટેક આવ્યો હતો, ત્યાર બાદ તેને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને 3.55 કલાકે તેમનું નિધન થયું હતું. 15 વર્ષના કાર્યકાળમાં તેને દિલ્હીની કાયા પલટનો શ્રેય પણ આપવામાં આવે છે.

DELHI
યાદગાર ક્ષણ
DELHI
શીલા દીક્ષિત

Intro:Body:

दिल्ली की पूर्व मुख्यमंत्री शीला दीक्षित का निधन हो गया. वह 81 साल की थीं. वह लंबे समय से बीमार चल रही थीं. उनका एस्कॉर्ट हॉस्पिटल में इलाज चल रहा था. शीला दीक्षित साल 1998 से 2013 तक दिल्ली की मुख्यमंत्री रहीं. उनके नेतृत्व में लगातार तीन बार कांग्रेस ने दिल्ली में सरकार बनाई. वह सबसे लंबे समय (15 साल) तक दिल्ली की मुख्यमंत्री रहीं. अब से कुछ ही देर बाद उनका पार्थिव शरीर उनके निजामुद्दीन स्थित आवास पर लाया जाएगा. 

कांग्रेस की कद्दावर नेता रहीं शीला दीक्षित का जन्म 31 मार्च 1938 को पंजाब के कपूरथला में हुा. उन्होंने दिल्ली के कॉन्वेंट ऑफ जीसस एंड मैरी स्कूल से पढ़ाई की और फिल दिल्ली यूनिवर्सिटी के मिरांडा हाउस कॉलेज से मास्टर्स ऑफ आर्ट्स की डिग्री हासिल की. शीला दीक्षित साल 1984 से 1989 तक उत्तर प्रदेश के कन्नौज से सांसद रहीं. बतौर सांसद वह लोकसभा की एस्टिमेट्स कमिटी का हिस्सा भी रहीं.

शीला दीक्षित को दिल्ली का चेहरा बदलने का श्रेय दिया जाता है. उनके कार्यकाल में दिल्ली में विभिन्न विकास कार्य हुए. शीला दीक्षित ने महिलाओं की स्थिति पर संयुक्त राष्ट्र आयोग में 5 साल (1984-1989) तक भारत का प्रतिनिधित्व किया. वह प्रधानमंत्री कार्यालय में 1986 से 1989 तक संसदीय कार्यराज्यमंत्री रहीं. साल 1998 के लोकसभा चुनावों में शीला दीक्षित को भारतीय जनता पार्टी के लाल बिहारी तिवारी ने पूर्वी दिल्ली क्षेत्र में मात दी. बाद में वह मुख्यमंत्री बनीं. शीला दीक्षित गोल मार्केट क्षेत्र से 1998 और 2003 से चुनी गईं. इसके बाद 2008 में उन्होंने नई दिल्ली क्षेत्र से चुनाव लड़ा.शीला दीक्षित के दो बच्चे हैं- संदीप दीक्षित और बेटी लतिका सैयद. संदीप दीक्षित कांग्रेस से सांसद रह चुके हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.