ETV Bharat / bharat

શરદ પવારને સમજાવવા માટે 100 વાર જન્મ લેવો પડશે : સંજય રાઉત - Sanjay Raut

નવી દિલ્લી : મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પર અનિશ્ચિતતા કાયમ છે. આ દરમિયાન આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. સંજય રાઉતે કહ્યું કે, શરદ પવારને સમજાવવા માટે 100 વખત જન્મ લેવો પડશે.

etv bharat
author img

By

Published : Nov 20, 2019, 10:22 AM IST

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા )ના અધ્યક્ષ શરદ પવાર શું કહે છે તે સમજવા માટે 100 વખત જન્મ લેવો પડશે

સંજય રાઉતે મહારાષ્ટ્રના ખેડૂતોના મુદા પર રાકાંપા પ્રમુખની સાથે ચર્ચા કરી હતી. શું ખોટું છે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવારના વખાણ કર્યા તો આ પહેલા મોદીએ સાર્વજનિક રુપથી સ્વીકાર કર્યું હતુ કે,પવાર રાજનીતિક ગુરુ છે.

તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, તે સેના હતી જેમણે મહારાષ્ટ્રમાં ભાજપને ઉભુ કર્યુ છે. તેમને સીટ આપી હંમેશા તેમની સાથે રાખ્યા અને હવે ભાજપે સંસદમાં શિવસેનાના સાંસદોની સીટિંગ અરેજમેન્ટને બદલી છે માટે તેમને આની કિંમત ચૂકવવી પડશે. સરકારે ગઠબંધનની અનેક કોશિષ અસફળ રહ્યા બાદ ગત 12નવેમ્બરના મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.

24 ઓક્ટોમ્બરના રોજ જાહેર થયેલા વિધાનસભાના ચૂંટણી પરિણામમાં ભાજપને 288 વિધાનસભામાં સૌથી વધુ 105 સીટ પર જીત મળી હતી. તો સહયોગી પાર્ટી શિવસેનાને 56 સીટ પર જીત મળી હતી.

વિપક્ષીદળો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 54 જ્યારે કોંગ્રેસને 44 સીટ પર જીત મળી હતી. અન્યદળોને 29 સીટ પર જીત મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.