શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના ચકુરા વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટર દરમિયાન સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
આ પહેલા પણ શોપિયામાં પોલીસ અને સેનાએ 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકીઓમાંથી 4 હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી હતા.