ETV Bharat / bharat

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇને ક્લીન ચીટ મળતા SC બહાર મહિલાઓનો વિરોધ

નવી દિલ્હી: દુશ્કર્મ મામલે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇને ક્લીન ચીટ મળતા કોર્ટ બહાર મહિલાઓએ વિરોધ કર્યો હતો. તો અંદાજે 30 મહિલાઓને પોલીસે અટકાયત કરી છે. જેના પગલે સુપ્રીમ કોર્ટ બહાર 114 કલમ લાગુ કરી દેવામાં આવી છે.

author img

By

Published : May 7, 2019, 1:37 PM IST

Updated : May 7, 2019, 3:11 PM IST

ફાઈલ ફોટો

ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્સિટ રંજન ગોગોઈની વિરૂદ્વ યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે બનારેલી સુપ્રીમ કોર્ટના ત્રણ જ્જોની આંતરિક સમિતિએ તેમણે ક્લીન ચીટ આપી છે. સમિતિએ કહ્યું કે, ચીફ જસ્ટિસની વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા નથી મળ્યા. સુપ્રીમ કોર્ટની એક પૂર્વ મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

નોંધનીય છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણના આરોપ લગાવનાર પૂર્વ મહિલા કર્મચારીને કોર્ટની આંતરિક સમિતિ દ્ધારા ગોગોઈને ક્લીન ચીટ આપવા પર કહ્યું કે, હું નિરાશ છું.

તો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને ક્લીન ચીટ મળતા કોર્ટની બહાર 30 જેટલી મહિલાઓએ વિરોધ કર્યો હતો. જે તમામની પોલીસે અટકાયત કરી છે.

Intro:Body:

સુપ્રીમ કોર્ટની બહાર મહિલાઓનું વિરોધ પ્રદર્શન, પોલીસે કસ્ટડીમાં મોકલી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની બહાર 114 કલમ લાગૂ કરી દેવામાં આવી છે. કેટલીક મહિલાઓએ કોર્ટની બહરા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને ક્લિન ચીટ આપવાનો વિરોધ કરી રહી છે. 

દિલ્હી પોલીસે કહ્યું કે કોર્ટની બહાર કલમ 144 હંમેશા લાગૂ રહે છે. આમા નવું કંઈ નથી, લગભગ 30 મહિલાઓ વિરોધ કરી રહી હતી. બધાને કસ્ટડીમાં લેવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.   

ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્સિટ રંજન ગોગોઈની વિરૂદ્વ યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે બનારેવી સુપ્રી કોર્ટના ત્રણ જ્જોની આંતરિક સમિતિએ તેમણે ક્લીન ચીટ આપી છે. 

સમિતિએ કહ્યું કે, ચીફ જસ્ટિસની વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા નથી મળ્યા. સુપ્રીમ કોર્ટની એક પૂર્વ મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો.

નોંધનીય છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણના આરોપ લગાવનાર પૂર્વ મહિલા કર્મચારીને કોર્ટની આંતરિક સમિતિ દ્ધારા ગોગોઈને ક્લીન ચીટ આપવા પર કહ્યું કે, હું નિરાશ છું.  

Conclusion:
Last Updated : May 7, 2019, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.