ETV Bharat / bharat

INX મીડિયા કેસ: ચિદંબરમની અરજી પર આજે SCમાં સુનાવણી - પી ચિદંબરમ

નવી દિલ્હી: વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેંન્દ્રીય નાણાપ્રધાન પી ચિદંબરમની INX મીડિયા કૌભાંડ મામલે આગોતરા જામીન માટેની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ મામલે સુપ્રિમ કોર્ટની બેંચ શુક્રવારે સુનાવણી કરશે.

dhn
author img

By

Published : Aug 23, 2019, 11:15 AM IST

પૂર્વ કેંન્દ્રીય નાણાપ્રધાન ચિદંબરમને 26 ઑગસ્ટ સુધી CBIના રિમાન્ડ માટે મોકલી દેવામાં આવ્યા છે. CBI એ તેમની બુધવારે ધરપકડ કરી હતી. દિલ્હી હાઇકોર્ટે 20 ઑગસ્ટે આપેલા નિર્ણય સામે તેમણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.

CBIનીં વિશેષ અદાલતે પૂર્વ કેંન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. ચિદમ્બરમ ગુરુવારે INX કેસ સંદર્ભે સીબીઆઈની વિશેષ અદાલતમાં હાજર થયા.

Intro:Body:

INX મીડિયા કેસ: ચિદંબરમની અરજી પર આજે SCમાં સુનાવણી

sc to hear p chidambarams plea today

નવી દિલ્હી: વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી ચિદંબરમની INX મીડિયા કૌભાંડ મામલે આગોતરા જામીન માટેની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ મામલે સુપ્રિમ કોર્ટની બેંચ શુક્રવારે સુનાવણી કરશે.

પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન ચિદંબરમને 26 ઑગસ્ટ સુધી CBIના રિમાન્ડ માટે મોકલી દેવામાં આવ્યા છે. CBI એ તેમની બુધવારે ધરપકડ કરી હતી. દિલ્હી હાઇકોર્ટે 20 ઑગસ્ટે  આપેલા નિર્ણય સામે તેમણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.

CBIની વિશેષ અદાલતે પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી. ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. ચિદમ્બરમ ગુરુવારે INX કેસ સંદર્ભે સીબીઆઈની વિશેષ અદાલતમાં હાજર થયા. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.